Webdunia - Bharat's app for daily news and videos

Install App

બનાના બૂમ

Webdunia
N.D
સામગ્રી - દૂધ એક કપ, બદામ પાવડર 1 ટી સ્પૂન, ઈલાયચી પાવડર ચપટી ભરીને, મધ અથવા ખાંડ 1 ટી સ્પૂન, ઈલાયચી કેળા 1 થી 2, લાલ રંગ 3-4 ટીપા.

બનાવવાની રી ત - દૂધને અડધો પોણો કલાક ફ્રિજરમાં મૂકીન થોડુ બરફ જેવુ થવા દો. એક ગ્લાસના તળિયામાં એક જગ્યએ ડ્રોપરથી લાલ રંગ નાખો પછી ગ્લાસને ત્રાંસો પકડી ગોળ ફેરવતા રહો. લાલ રંગની સર્પાકાર રેખા ગ્લાસમાં નીચેથી ઉપર સુધી બનાવો. આ ગ્લાસને થોડી વાર ફ્રિજમાં મુકીને લાલ રેખાને સૂકાવા દો.

આ રીતે બધા ગ્લાસ પહેલાથી તૈયાર કરીને મૂકો. મિક્સરમાં દૂધનો બરફ, બદામ પાવડર, ઈલાયચી પાવડર અને કેળા નાખીને સારી રીતે ફેરવો. ઈચ્છો તો એમા બે ચમચી વેનિલા આઈસ્ક્રીમ પણ નાખી શકો છો. આને તરત જ ડેકોરેટ કરેલા ગ્લાસમાં ભરીને સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments