Webdunia - Bharat's app for daily news and videos

Install App

બંગાળી ડિશ - પિસ્તા સંદેશ

Webdunia
P.R
સામગ્ર ી - દળેલી ખાંડ, 12 ચમચી પિસ્તા પાવડર, 1 લીટર ગાયનું દૂધ, 10 આખા પિસ્તા, 1/4 સાઇટ્રિક્સ એસિડ

બનાવવાંવી રી ત- દૂધને ગરમ કરો. તેમાં ધીમે-ધીમે સાઇડ્રિક એસિડ નાંખી ત્યાંસુધી રાંધો ગરમ કરો જ્યાંસુધી તે ફાટી ન જાય. હવે તેમાંથી તૈયાર થયેલા પનીરને સાફ કપડામાં બાંધી દો અને ઠંડુ થવા દો. એક વાસણમાં પનીર અને ખાંડને એકસાથે મિક્સ કરી 4-5 મિનિટ સુધી રાખો. ધ્યાન રાખજો કે પનીરનો રંગ બદલાય નહીં. પછી આ મિશ્રણને એક મિક્સરમાં ગ્રાઇન્ડ કરો અને એ પણ પાણી મિક્સ કર્યા વગર. હવે તેમાં પિસ્તાનો પાવડર નાંખો અને તેને નાના-નાના ભાગમાં વહેંચી લો. ઉપરથી પિસ્તા વડે ગાર્નિશ કરો. તૈયાર છે તમારી પિસ્તા સંદેશ મીઠાઈ.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments