Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટેસ્ટી સ્વીટ ડિશ - ગાજરની ખીર

Webdunia
P.R
સામગ્રી : છીણેલું એક ગાજર, 1 ચમચી મધ, 1 ચમચી બ્રાઉન શુગર, થોડા કાજુ અને ચારોળી-ગાર્નિશિંગ માટે, 1 કપ દૂધ, 1 કપ પાણી, અડધી ચમચી ધી

બનાવવાની રીત : સૌ-પ્રથમ એક ફ્રાય પેન લઇને તેને ધીમી આંચે ગેસ પર ગરમ કરવા મૂકો, બા દRecipe,of,carrot,kheer, માં તેમાં ઘી નાંખી છીણેલા ગાજરને થોડી મિનિટો માટે સાંતળો. હવે આ ખાંડ અને પાણી ઉમેરી ગાજર બફાય નહીં ત્યાંસુધી ઉકળવા દો. થોડીવાર પછી આ મિશ્રણમાં દૂધ નાંખી ઉકાળો. આ મિશ્રણ રંધાઇ જાય એટલે ગેસ બંધ કરી દો અને તેને કાજુ તેમજ ચારોળીથી ગાર્નિશિંગ કરો અને ગરમ ગરમ પીરસો. જો ઠંડી ખીર ભાવતી હોય તો તમે તેને ઠંડી થવા દઇ પછી પીરસી શકો છો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments