Webdunia - Bharat's app for daily news and videos

Install App

જલેબી

Webdunia
સામગ્રી : 250 ગ્રામ મેંદાનો લોટ, 500 ગ્રામ ખાંડ, એક ચમચો દહીં, 500 ગ્રામ ઘી (તળવા માટે), કેસર, ગુલાબની પાંદડીઓ, એલચી પાવડર. એક તળીયે કાણા વાળો લોટો.

રીત - મેંદાના લોટમાં ગરમ ઘીનું મોણ નાખવું. નવસેકા   ગરમ પાણી અને દહીંથી તેનું    ખીરું બનાવી તેને એક દિવસ રાખી મૂકો.  બીજા દિવસે તેમા ખમીર ઉઠે એટલે સમજો તૈયાર છે. 

ખાંડની એક તારી ચાસણી બનાવવી. તૈયાર ચાસણીમાં કેસર તથા એલચી પાવડર નાખી ચાસણીને ધીમા તાપ પર રાખવી. (ચાસણી વધારે ઘટ્ટ ન થાય તેનું ધ્‍યાન રાખવું. - ચાસણી ઘટ્ટ થાય તો તેમાં થોડું પાણી ઉમેરીને એકતારી કરવી.)

કઢાઇમાં ઘી ગરમ થાય ત્‍યારે તેમાં જલેબીના ખીરાને કાણા વાળા લોટા (જલેબીન ા મોલ્ ડ) મા   ભરીને જલેબી બનાવવી. તૈયાર જલેબીને ઘી માંથી બહા ર કાઢી ગરમ ચાસણીમાં 5-7 મીનીટ રાખવી.

જલેબીને ચાસણી માંથી કાઢી તેના પર ગુલાબની પાંદડી લગાવીને ગરમા-ગરમ સર્વ કરવી.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments