Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચોકલેટી લાડુ

Webdunia
P.R


સામગ્ર ી - એક વાડકી રવો, એક વાડકી માવો, એક મોટી ચમચી દૂધ, 2 વાડકી ખાંડ, કાજુ, બદામ અને સાકર અંદાજ મુજબ. થોડો ચોકલેટ પાવડર, એક વાડકી કોપરાનુ છીણ, એક બે ચમચી ઈલાયચીનો પાવડર.

વિધ િ - કડાહીને તપાવીને તેમા માવો સેકો. માવો સારી રીતે સેકાય જાય કે ગેસ બંધ કરો અને તેને સતત હલાવતા રહો. હવે તેમા સેકેલો રવો, દૂધ, દળેલી ખાંડ અને ચોકલેટ પાવડર નાખો અને સારી રીતે મિક્સ કરો. હવે તેમા ઝીણા સમારેલા કાજૂ-બદામ અને ઝીણી વાટેલી સાકર અને ઈલાયચી પાવડર સારી રીતે મિક્સ કરો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને એકસાર થયા પછી લાડુ બનાવો. ગણપતિ બાપ્પાને ભોગ લગાવો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments