Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચોકલેટી અખરોટ કુકીઝ

Webdunia
N.D
સામગ્ર ી - મૈદો એક કપ, ખાંડ(દળેલી) 1/2 કપ, ક્રીમ-1/2 કપ, માખણ 1 ટી સ્પૂન, બેકિંગ પાવડર, 1/2 નાની ચમચી, ઝીણી કતરેલી ચોકલેટ એક ટેબલ સ્પૂન, કિશમિશ એક મોટી ચમચી, લાલ-લીલી કેક પિલ્સ, અખરોટ એક કપ(ઝીણી કતરેલી).

બનાવવાની રી ત - મેદો અને બેકિંગ પાવડર મિક્સ કરી ચાળો અને ક્રીમ, ખાંડ અને માખણ ફેટો. તેમા મેંદો અને અન્ય સામગ્રી મિક્સ કરી ગૂંથી લો. અડધો કલાક ફ્રિજમાં મૂક્યા પછી જાડી પૂરી વણીને ગોળ કુકીઝ કાપી લો. તેના પર કાંટા વડે ગૂંદો.

હવે આ કુકીઝને માઈક્રોવેવમા6 180 ડિગ્રી સેંટીગ્રેડ પર 15 મિનિટ સુધી બેક કરો. ઠંડા કરીને સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments