Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચોકલેટ મોદક

Webdunia
ગુરુવાર, 28 ઑગસ્ટ 2014 (15:41 IST)
સામગ્રી : 
૧ કપ ચોખાનો લોટ
૧ ચમચી તેલ
૧/૪ કપ જેટલો ચોકલેટ સિરપ
૧/૨ કપ ચોકલેટની છીણ
૩/૪ કપ કોકોનટની છીણ
ચપટી મીઠું
 
* કડાઈમાં પાણી ઉકાળી તેમાં ચપટી મીઠું અને તેલ ઉમેરો અને ચોખાનો લોટ એડ કરો. બે વખત સીટી વાગ્યા બાદ કૂકર ખોલો અને મિશ્રણ પર પાણી રેડો. કૂકરને ફરી ઢાંકી દો. ફરીથી સિટી વગાડીને મિશ્રણને એક થાળીમાં બરાબર મિક્સ કરો. કણકમાંથી સરખા માપના આઠ લુ્આ બનાવો. પૂરણ બનાવવા માટે કોકોનટ, ચોકલેટ સિરપ અને ચોકલેટની છીણને મિક્સ કરો.
 
* લૂઆને હાથ વડે રોટલી જેમ ચપટો બનાવો. પૂરણને તેમાં ભરી દો. ત્યારબાદ લૂઆને કોન જેવો આકાર આપો. ત્યારબાદ મોદકને કાણાવાળી ડિશમાં મૂકો અને કૂકરમાં સિટી લગાવ્યા વગર ૧૦-૧૧ મિનિટ જેટલું રહેવા દો.
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments