Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચોકલેટ આઈસ્ક્રીમ

Webdunia
N.D
સામગ્ર ી - દૂધ 1 લીટર, કોર્નફ્લોર - એક ચમચી, ખાંડ 200ગ્રામ, ક્રીમ 3 કપ, 1 ટેબલ સ્પૂન ડ્રિંકિગ ચોકલેટ પાઉડર, 1 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર, 4 તીપા ચોકલેટ એસેંસ અથવા વેનિલા એસેંસ, કાજુ બદામ પિસ્તાની કતર ન.

બનાવવાની રીત - દૂધને તાપ પર મુકકો. અડધો કપ દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરીને દૂધ ઉકળે ત્યારે તેમાં નાખી દો. હવે દૂધમાં ખાંડ મિક્સ કરી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. ઠંડુ થયા પછી તેમાં ક્રીમ, ચોકલેટ પાવડર, કોકો પાવડર, મિલ્ક પાવડર અને એસેંસ નાખી મિક્સરમાં ક્રશ કરી લો. એક એલ્યુમિનિયમ ટિનમાં ભરી ફ્રિઝરમાં મુકી દો. જામી જાય ત્યારે ફરી મિક્સરમાં ક્રશ કરો જેથી અંદર બરફના કણ ન રહે, હવે તેની પર સુકામેવાની કતરન ભભરાવી ફરીથી જામવા મુકો. જામી જાય એટલ બહાર કાઢી, પાંચેક મિનિટ રાખીને સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments