Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચંદનનુ શરબત

Webdunia
N.D
સામગ્ર ી - ખાંડ 1 કિલો, પાણી 600 મિલી. ચંદન પાઉડર 50 ગ્રામ, સાઈટ્રિક એસિડ 4 ગ્રામ, પીળો ખાવાનો રંગ ચપટી, પોટેશિયમ મેટાબાઈ સલ્ફેટ 1 ગ્રામ.

બનાવવાની રીત - ચંદન પાવડરને રાતભર ગરમ પાણીમાં પલાળી સવારે ચોખ્ખા કપડાથી ગાળીને રસ કાઢી લો. એક તારની ચાસણી બનાવીને સાઈટ્રિક એસિડ નાખીને ચોખ્ખી કરો. ચંદન પાવડરનો રસ નાખીને ચંદનનુ એસેંસ અને રંગ મિક્સ કરીને ચોખ્ખી બોટલમાં ભરી લો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments