Webdunia - Bharat's app for daily news and videos

Install App

ક્રીમી કસ્ટર્ડ કુલ્ફી

Webdunia
N.D
સામગ્ર ી - દૂધ 1/2 લીટર, કસ્ટર્ડ પાવડર 3 ટેબલ સ્પૂન, ફેંટેલી ક્રીમ 50 ગ્રામ, ખાંડ 5-6 ટેબલ સ્પૂન, લીંબૂનો રસ 1/2 ટી સ્પૂન.

બનાવવાની રી ત - દૂધ અને ખાંડને ધીમા તાપ પર ઉકળવા દો. 1/4 પ્યાલા દૂધમાં કસ્ટર્ડ પાવડર મિક્સ કરો. 10 મિનિટ સુધી દૂધ ઉકળવા દો પછી કસ્ટર્ડનુ મિશ્રણ નાખો. 2-3 મિનિટ સુધી ઉકળવા દો. થોડુ ઠંડુ થતા ફેંટેલી ક્રીમ અને લીંબૂનો રસ નાખીને મિક્સ કરો. હવે કુલ્ફીના સાંચામાં ભરીને ફ્રીજરમાં જમાવવા મુકી દો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments