rashifal-2026

ક્રિસમસ સ્પેશ્યલ - પાઈનેપલ ચોકલેટ કેક

Webdunia
N.D
સામગ્રી : એક કપ મેંદો, 250 ગ્રામ આઇસિંગ શુગર, એક કપ ક્રીમ, એકથી સવા કપ કેસ્ટર શુગર, એક ચમચી પાઇનેપલ એસેન્સ, 3 મોટી ચમચી પાઇનેપલનો રસ, 2 મોટી ચમચી ફ્રેશ ક્રીમ, 2 મોટી ચમચી ચોકલેટની ચિપ્સ, એક ચમકી ઓગળેલું માખણ, એક ચમચી બેકિંગ પાવડર, 1 કપ કોકો પાવડર.

બનાવવાની રી ત : સૌથી પહેલા ક્રીમ અને ખાંડ ભેગા કરી લો અને તેને ફેંટો. હવે મેંદો, અડધો કપ કોકો પાવડર અને બેકિંગ પાવડર ક્રીમના મિશ્રણમાં નાંખો. ત્યારબાદ મેંદાના મિશ્રણને બરાબર ફેણો. બાદમાં ઘી લગાવેલા કેક પોટમાં મિશ્રણ નાંખી તેને ઓવનમાં 40થી 50 મિનિટ સુધી 180 સેન્ટીગ્રેડ તાપમાન પર બેક કરો. બેક થયેલી કેકને ઓવનમાં 10 મિનિટ સુધી રહેવા દો. આઇસિંગ શુગર અને અડધા કપ કોકોને ગ્લાસમાં લઇ તેમાં માખણ, એસેન્સ અને પાઇનેપલનો રસ ભેળવી દો. કેક ઠંડી થાય એટલે તેની ઉપર આઇસિંગ શુગરનું લેયર પાથરી દો અને તેની ઉપર ચોકલેટ ચિપ્સની મદદથી ડેકોરેશન કરો
વધુ જુઓ..

જરૂર વાંચો

IND U19 vs SL U19 semifinal : શ્રીલંકાને 8 વિકેટથી હરાવીને ફાઈનલમાં પહોચ્યુ ભારત, પાકિસ્તાન સાથે થશે સામનો

ગુજરાતમાં આજે જાહેર થઈ SIR ની ડ્રાફ્ટ વોટર લિસ્ટ, ચેક કરી લેજો તમારુ નામ છે કે નહી

ક્યા છે Divorce Temple ? જ્યા થાય છે પતિ-પત્નીના સંબંધોનો નિર્ણય ! 700 વર્ષ જૂનો છે ઈતિહાસ

યૂપીના જાણીતા ઢાબામા દહીંની સાથે પીરસવામાં આવ્યો મરેલો ઉંદર, વીડિયો વાયરલ, સરકારે લીધી એક્શન

એશિયા કપના ફાઈનલમાં થઈ જશે ટીમ ઈંડિયાની સીધી એંટ્રી, હાથ રગડતા રહી જશે પાકિસ્તાન

વધુ જુઓ..

ધર્મ

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

શ્રી લક્ષ્મી ચાલીસા

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

વૈભવ લક્ષ્મી વ્રત કથા (વીડિયો)

Show comments