Webdunia - Bharat's app for daily news and videos

Install App

ક્રિસમસ સ્પેશ્યલ - ડોનટ્સ

Webdunia
P.R
સામગ્રી - 200 ગ્રામ મેંદો, અડધી ચમચી બેકિંગ પાવડર, 1 ઈંડુ, ખાંડ અંદાજમુજબ, દૂધ ગૂંથવા માટે, તળવા ઘી.

વિધિ : સર્વપ્રથમ મેદો ચાળીને તેમા બેકિંગ પાવડર અને ખાંડ ભેળવી લો. હવે તેમાં ખાંડ ભેળવી લો. હવે તેમા ઈંડુ ફોડીને તેનો પીળો ભાગ નાખો અને સારી રીતે મિક્સ કરી લો.

હવે તૈયાર મેંદાને દૂધની મદદથી ગૂંથી લો. અને તેની મોટી લોઈ લઈને ગોળાકારમાં વણી લો અને પૂરી જેવડા આકારમાં ગોળ ગોળ કાપી લો.

જ્યારે બધા ડોનલ્સ બની જાય ત્યારે થોડીવાર પછી એક કડાહીમાં ઘી ગરમ કરીને ધીમા તાપ પર ડોનલ્સ તળી લો. ઠંડા થયા પછી એયરટાઈટ ડબ્બામાં ભરી લો.

ક્રિસમસના શુભ આગમન પર બનાવવામાં આવેલા આ વ્યંજનો તમને અને તમારા ઘરે આવેલ મહેનાનોને ઘણા ભાવશે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments