Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોકોનટ મગ પાયસમ

Webdunia
બુધવાર, 14 ઑક્ટોબર 2009 (10:45 IST)
N.D
સામગ્ર ી - મગની દાળ 100 ગ્રામ(ફોતરા વગરની) દૂધ - 250 મિલી. ખાંડ 250 ગ્રામ, કાજૂ-કિશમિશ 6-7, ઘી 2 મોટી ચમચી, પાણી 500 મિલી, છીણેલુ કોપરુ 1 મોટી ચમચી, થોડી ઈલાયચી (વાટેલી).

બનાવવાની રી ત - દાળને ધોઈને થોડી સોનેરી થતા સુધી ધીમા તાપ પર સેકો. તેમા ઘી મિક્સ કરી 2 મિનિટ સુધી હલાવો, પાણી નાખો. લગભગ 30 મિનિટ પૂરી રીતે બફાય જાય ત્યાં સુધી થવા દો. વચ્ચે-વચ્ચે તેને ચલાવતા રહો. બફાયા પછી તેમા ખાંડ અને કોપરુ નાખો. સતત હલાવતા તેમા સાધારણ ગરમ દૂધ મિક્સ કરો. હવે થોડા ઘી માં કાજુ અને કિશમિશ તળીને આ મિશ્રણમાં નાખી દો. તેમા ઈલાયચી પાવડર નાખો અને ગરમા ગરમ સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments