Webdunia - Bharat's app for daily news and videos

Install App

કુલ કુલ બદામની કુલ્ફી

Webdunia
P.R
સામગ્રી:
1 કપ બદામ (ગ્રાઈન્ડ કરેલી)
1 1 /2 કપ કન્ડેન્સ્ડ મિલ્ક
1 કપ વ્હિપ કરેલું ક્રિમ
1 /4 ટીસ્પૂન ઈલાયચીનો પાવડર
1 /2 કપ પિસ્તા (ઝીણા સમારેલા)
1 ચપટી કેસર

બનાવવાની રી ત: - એક મોટા બાઉલમાં પિસ્તા અને કેસર સિવાયની બધી જ સામગ્રીને મિક્સ કરી લો.
- આ મિશ્રણને 2-5 મિનીટ સુધી નરમ બનાવવા માટે ફેંટી લો.
- આ મિશ્રણને કુલ્ફીના મોલ્ડમાં રેડો.
- તેના પર પિસ્તા અને કેસર ભભરાવો.
- કુલ્ફીના મોલ્ડને 8થી 10 કલાક માટે ફ્રિઝરમાં મૂકીને ઠંડી થવા દો.
- તૈયાર છે ઠંડી ઠંડી કૂલ કૂલ બદામ કુલ્ફી
'

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments