Festival Posters

એપલ આઈસ્ક્રીમ

Webdunia
P.R
સામગ્રી - 250 ગ્રામ દૂધ, 100 ગ્રામ ખાંડ અને ત્રણ સફરજન તેમજ ગાર્નિશિંગ માટે 250 ગ્રામ ડ્રાયફ્રુટ્સ

બનાવવાની રી ત - સફરજનની છાલ કાઢી લો. તેને ટૂકડાંમાં કારી ગ્રાઇન્ડરમાં નાંખી ગ્રાઇન્ડ કરો. મેશ થઇ જાય એટલે તેમાં દૂધ અને ખાંડ મિક્સ કરો. હવે બધા મિશ્રણને ગ્રાઇન્ડરમાંથી કાઢી આઇસક્રીમ મેકરમાં નાંખો અને ફ્રીઝમાં મૂકી દો. લગભગ અડધા કલાક સુધી રહેવા દો. તમારો આઇસક્રીમ બનીને તૈયાર છે. સર્વ કરતી વખતે ઉપરથી ડ્રાયફ્રુટ્સ નાંખી ગાર્નિશ કરો.
વધુ જુઓ..

જરૂર વાંચો

શું અંપાયરની ભૂલથી મળી બુમરાહને 100 મી વિકેટ ? નો બોલ પર મચી બબાલ

જેલમાં બંધ ખેડૂતોને મળી શક્યા નહીં કેજરીવાલ, AAP કન્વીનરે ગુજરાતની BJP સરકારને તાનાશાહ બતાવી

IND vs SA Highlights: ભારતે સાઉથ આફ્રિકાને 101 રનથી હરાવ્યું, ભારતીય બોલરોએ કર્યું શાનદાર પ્રદર્શન

લસણ-ડુંગળીએ પતિ-પત્ની વચ્ચે કરાવ્યા છૂટાછેડા, અમદાવાદનો અનોખો કેસ

સોનિયા ગાંધીને કોર્ટનો મોટો ઝટકો, નાગરિકતા કેસમાં નોટિસ જારી

વધુ જુઓ..

ધર્મ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Show comments