Festival Posters

વેલેંટાઈન સ્પેશ્યલ કેક

Webdunia
સામગ્ર ી - 6-7 બિસ્કિટ, માખણ, ખાંડ અને ખાંડનો ભુક્કો, ચીઝ, 5 ચમચી તાજું ક્રીમ, 5 ચમચી દહીં, 1/2 કિલો સ્ટ્રોબેરી, 4 ચમચી સ્ટ્રોબેરી જેલી મિક્સ, પાણી.

રીત - એક ટિન લો. તેમાં બિસ્કિટનો ભૂક્કો, માખણ અને ખાંડ સારી રીતે મિક્સ કરી દો. બાદમાં ચમચીની મદદથી આ મિશ્રણને સારી રીતે કેક ટીન પર દબાવતા દબાવતા ફેલાવી દો. હવે બીજા વાસણમાં સ્ટ્રોબેરી અને પાણીને સાથે લઇ ક્રશ કરી સ્ટ્રોબેરીની ઘટ્ટ પ્યૂરી બનાવો. એક બીજો વાટકો લો અને તેમાં ચીઝ અને ખાંડ મિક્સ કરો અને તેમાં ક્રીમ અને દહીં મિક્સ કરી બરાબર ફેંટો. જ્યારે સ્ટ્રોબેરીની પ્યૂરી તૈયાર થઇ જાય એટલે તેને બિસ્કિટવાળા મિશ્રણ પર નાંખી આખી રાત ફ્રીઝમાં રહેવા દો. બીજા દિવસે આ ચીઝ કેકને પ્લેટમાં કાઢી લો. તેના ગાર્નિશિંગ માટે ઉપરથી કાપેલી સ્ટ્રોબેરી લગાવો. બાદમાં અલગથી સ્ટ્રોબેરી જેલીને ગરમ કરી કેક પર સારી રીતે સજાવો. આ કેકને થોડીવાર માટે સેટ થવા માટે મૂકી દો. થોડી જ વારમાં કેક ખાવા માટે તૈયાર થઇ જશે



સૌજન્ય - જીએનએસ
વધુ જુઓ..

જરૂર વાંચો

Happy Mauni Amavasya 2026 Wishes Images, Messages: મૌની અમાવસ્યા પર તમારા સગા સંબંધીઓને મોકલો ખાસ શુભેચ્છા મેસેજ

બદ્રીનાથ મંદિરમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ

7 વર્ષની બાળકી પર ક્રૂર બળાત્કાર કરવામાં આવ્યો, તેના ગુપ્તાંગમાં ૫ ઇંચનો લોખંડનો સળિયો નાખવામાં આવ્યો; કોર્ટે આરોપીને મૃત્યુદંડની સજા ફટકારી.

પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ, 4 અમૃત ભારત ટ્રેન પણ શરૂ, આ 7 રાજ્યોને ફાયદો - પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી

"SC-ST છોકરીઓ સાથે સંબંધ રાખવાથી તીર્થયાત્રાનું પુણ્ય મળે છે"...કોંગ્રેસ નેતાના નિવેદનથી હોબાળો મચી ગયો

વધુ જુઓ..

ધર્મ

Vasant panchami 2026- વસંત પંચમી શા માટે ઉજવવામાં આવે છે, વસંત પંચમી નું મહત્વ

Happy Mauni Amavasya 2026 Wishes Images, Messages: મૌની અમાવસ્યા પર તમારા સગા સંબંધીઓને મોકલો ખાસ શુભેચ્છા મેસેજ

ભજન એક સત્ય નામનું કરીએ lyrics

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Mauni Amavasya 2026: વર્ષના પ્રથમ અમાસના દિવસે, 'મૌની' પર આ વસ્તુઓનું દાન ન કરો

Show comments