Dharma Sangrah

ઉપવાસની વાનગી - સિંગોડાનો હલવો

Webdunia
સોમવાર, 10 જુલાઈ 2017 (14:09 IST)
સામગ્રી-
2 કપ  સિંગોડાનો લોટ
અડધો કપ ખાંડ
3  ચમચી ઘી
2 કપ પાણી 
સમારેલા કાજૂ-બદામ
એલચી પાવડર
કેસર
વિધિ
* ધીમા તાપ પર એક પેનમાં ઘી ગરમ કરવા માટે મૂકો. 
* ઘી ગરમ થતા સિંગોડાનો લોટ નાખી શેકેવું 
* 2 મિનિટ શેક્યા પછીઆંચ મધ્યમ પર રાખો. 
* બીજી તરફ અને ખાંડને ઉકાળી લો અને ગાઢું કરી નાંખો. તે પછી આ દૂધને તે જ સિંગોડાની પેસ્ટમાં નાંખો અને ત્યાં સુધી હલાવો કે જ્યાં સુધી પેસ્ટ ગાઢી ન થઈ જાય.
* હવે આપનો સિંગોડાનો હલવો તૈયાર થઈ ચુક્યો છે.તેમાં સમારેલા માવા તથા એલચી પાવડર ભભરાવો તથા ગરમાગરમ સર્વ કરો.
 
વધુ જુઓ..

જરૂર વાંચો

T20 World Cup 2026 Points Table: આ છે સુપર 8 માં પહોંચનારી બધી ટીમોની સ્થિતિ, ભારત અને સાઉથ આફ્રિકા બરાબરી પર

મુકેશ અંબાણીની મોટી જાહેરાત: AI ડેટા જેટલું જ સસ્તું હશે, Jio ભારતને 'ઇન્ટેલિજન્સ યુગ' સાથે જોડશે

BJP નુ રિમોટ કંટ્રોલ નથી RSS, સંઘ બીજેપીને નથી ચલાવતુ - મોહન ભાગવત

બાળકના માથામાં એલ્યુમિનિયમનું વાસણ ફસાઈ ગયું

પંજાબી લગ્નમાં દુલ્હન પર નોટોનો વરસાદ થયો હોવાનો વીડિયો વાયરલ, 4 લાખ રૂપિયા ઉડાડવાનો દાવો

વધુ જુઓ..

ધર્મ

રાધા ચાલીસા

Guruwar Na Upay: ગુરૂવારે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ 2 વસ્તુ, સુખ સૌભાગ્યમાં થશે વૃદ્ધિ

સાંઈ બાબાના ભક્ત છો તો જાણો ગુરૂવારે જ શા માટે કરાય છે સાંઈ બાબાની પૂજા

Ramzan 2026- રમઝાન શરૂ, જાણો આ પવિત્ર મહિના દરમિયાન શું કરવું અને શું ન કરવું

Ramzan special - જાણો રોજામાં શુ ખાશો શુ નહી

આગળનો લેખ
Show comments