Festival Posters

મિક્સ ફ્રૂટ શ્રીખંડ

Webdunia
સામગ્રી  - 1 કિલો મઠ્ઠો, 750 ગ્રામ ખાંડ, 50 ગ્રામ દ્રાક્ષ, 1 નંગ સફરજન, 1 કેળુ, ચારોળી 3 ચમચી, 3 ચમચી બદામની કતરન, 4-5 કેસરના રેસા, 1 નાની ચમચી ઈલાયચી પાવડર, ચપટીભરીને પીળો રંગ.

બનાવવાની રી ત - સૌ પ્રથમ મઠ્ઠાને એક વાસણમાં લઈને તેમાં ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરી મૂકી દો. કેસરના રેસાને એક ચમચી ગરમ પાણીમાં ઓગાળી દો.

હવે એક કલાક પછી તૈયાર મઠ્ઠાને પાતળા સૂતી કપડાથી ચાળી લો. ત્યારબાદ તેમાં ઈલાયચી પાવડર, પલાળેલી કેસર અને ચપટી ખાવાનો પીળો રંગ નાખીને મિશ્રણને એકસાર કરી લો. હવે દ્વાક્ષને ધોઈને છૂટી પાડો, સફરજન અને કેળાને ઝીણા સમારી લો. આ બધુ ફ્રૂટ શ્રીખંડમાં નાખીને હલાવીને ઠંડુ કરીને સર્વ કરો.

( મઠ્ઠો - દહીંને એક ઝીણા કપડામાં બે થી ત્રણ કલાક માટે બાંધીને લટકાવી દો, નીચે વાસણ મૂકી રાખો. જ્યારે દહીંનુ બધુ પાણી નીતરી જાય ત્યારે મઠ્ઠો તૈયાર થાય છે)
વધુ જુઓ..

જરૂર વાંચો

Hanuman Jayanti 2026 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ

LSG vs DC: સમીર રીઝવીની હાફ સેન્ચુરીથી દિલ્હીએ લખનૌને 6 વિકેટથી હરાવ્યું

Hanuman Jayanti Daan: હનુમાન જયંતિ પર રાશી મુજબ કરો દાન, બજરંગ બાલી વરસાવશે આશિર્વાદ

Gujarat Local Govt. Election Date - 26 મી એપ્રિલે મતદાન, 28 મીએ ગણતરી,આચારસંહિતાનો અમલ શરૂ

વહુએ સસરાના પ્રાઈવેટ પાર્ટ પર કર્યો હુમલો, લોહીની ઉલ્ટીઓ કર્યા બાદ થયુ મોત

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ - 2 એપ્રિલ

Hanuman Jayanti 2026 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ

Hanuman Jayanti Vrat Katha: હનુમાન જયતિ પર જરૂર વાંચો આ પોંરાણિક વ્રત કથાઓ

Hanuman Jayanti Daan: હનુમાન જયંતિ પર રાશી મુજબ કરો દાન, બજરંગ બાલી વરસાવશે આશિર્વાદ

Sarangpur Hanuman ji : જાણો સાળંગપુર હનુમાનજી મંદિરનો અનોખો ઇતિહાસ અને મહિમા

આગળનો લેખ
Show comments