Festival Posters

રક્ષાબંધન સ્પેશલ સ્વીટ રેસીપી - મિલ્ક કેક

Webdunia
બુધવાર, 22 ઑગસ્ટ 2018 (16:08 IST)
સામગ્રી- દૂધ 10 કપ, ખાંડ 150 ગ્રામ,ઘી 2 ટી.સ્પૂન,ફટકડી, ખાંડની ચાસણી 2 ટી.સ્પૂન.
બનાવવાની રીત- સૌથી પહેલાં મોટા તળિયાવાળી નોનસ્ટિક કઢાઈમાં દૂધ નાખી ઉંચા તાપે ગરમ કરવુ. જ્યારે દૂધ ગરમ થઈ જશે તો તેમાં ફિટકરી અને ખાંડ નાખવી. દૂધને સતત હલાવતા રહો. દોઢ કલાક સુધી ઘટ્ટ થવા દો. દૂધને દાણાદાર થતા સુધી ઉકળવા દો.  હવે તેમાં ઘી અને ખાંડની ચાસણીને મિકસ કરો અને ગેસ પર ત્યા સુધી હલાવતા રહો જ્યા સુધી આ મિશ્રણ કઢાઈના તળિયેથી અલગ ન થાય. 
 
જ્યારે આ મિશ્રણ તૈયાર થઈ જાય તો તેને ટ્રેમાં સેટ થવા મૂકી દો. ઉપરથી પિસ્ર્તાથી ગાર્નિસ કરો અને ચાંદીનો વર્ક પણ લગાવી શકાય. ચાર-પાંચ કલાક પછી તમારું મિલ્ક કેક તૈયાર છે.    
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

UP : શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્ય વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ FIR નોંધવાનો આદેશ

અટલ બીજ પર ફરતા લીધી ચા ની ચુસ્કી, નિતિન નવીને સવાર સવારે સાબરમતી રિવરફ્રંટની મજા માણી - Photo

રાજકોટમાં મહા-ડિમોલિશન: જંગલેશ્વરમાં 1,400થી વધુ ગેરકાયદે બાંધકામો પર ફરશે બુલડોઝર

અમેરિકી સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ભારત પર શુ ખતમ થશે ટૈરિફ ? ડોનાલ્ડ ટ્રંપએ આપ્યો જવાબ

દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટનુ એલર્ટ, આતંકવાદી મંદિરને બનાવી શકે છે નિશાન, લશ્કર-એ-તૈયબા થયુ એક્ટિવ

વધુ જુઓ..

ધર્મ

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

આગળનો લેખ
Show comments