Dharma Sangrah

દૂધની ખીર

Webdunia
સામગ્ર ી - દૂધ 1 લીટર, અડધો કપ બાસમતી ચોખા, 100 ગ્રામ ખાંડ, કેસર અડધી ચમચી, કાજુ, બદામ, પિસ્તાની કતરન એક- એક ચમચી ઈલાયચ ી 4 થ ી 5 નં ગ.

રી ત - સૌ પ્રથમ ચોખાને એક ચમચી ધી માં સેકી લો હવે, તેને થોડું પાણી નાખી ઉકાળી લો. કાચા-પાકા રહેવા જોઈએ. દૂધમાં ખાંડ નાખી સારી રીતે ઉકાળી લો, હવે તેમાં ઉકાળેલા ચોખા અને કેસર નાખી ઉકાળો. 10-15 મિનિટ પછી તેમાં સૂકામેવા અન ે વાંટેલ ી ઈલાયચ ી નાખી પાંચ મિનિટ ઉકાળી ઉતારી લો. ગરમ-ગરમ કે ફ્રીજમાં ઠંડી કર્યા પછી પરોસો.
વધુ જુઓ..

જરૂર વાંચો

નેપાળમાં મોટો માર્ગ અકસ્માત: કાઠમંડુ જઈ રહેલી બસ નદીમાં પડી, 6 મહિલાઓ સહિત 18 લોકોના મોત.

પર્વતોમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ, દિલ્હી-એનસીઆરમાં તાપમાનમાં વધારો

મમતા બેનર્જીના નજીકના સાથી ભૂતપૂર્વ રેલવે મંત્રી મુકુલ રોયનું અવસાન થયું છે. તેઓ તૃણમૂલ કોંગ્રેસ (TMC) છોડીને 2017 માં ભાજપમાં જોડાયા હતા.

IND vs SA Updates- સુપર 8 માં દક્ષિણ આફ્રિકા સામે શરમજનક હારનો સામનો કરીને ટીમ ઈન્ડિયાનો વિજય સિલસિલો સમાપ્ત થઈ ગયો

પાકિસ્તાનમાં રમઝાન દરમિયાન ફુગાવો વધ્યો: SPI 5.19% વધ્યો, 3,400 થી વધુ દુકાનો પર કાર્યવાહી

વધુ જુઓ..

ધર્મ

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

આગળનો લેખ
Show comments