Dharma Sangrah

ગરમીની કુલ કુલ રેસીપી : ચોકલેટ ચિપ્સ આઈસક્રીમ

Webdunia
સામગ્રી - ફુલ ક્રીમ મિલ્ક અઢી કપ, 2 ટેબલસ્પૂન કસ્ટર્ડ પાવડર, 1 કપ ક્રીમ, 3/4 કપ ખાંડ, 1 કપ ચોકલેટ.

બનાવવાની રી ત- એક વાસણમાં દૂધ અને કસ્ટર્ડ પાવડર મિક્સ કરી ઉકાળવા માટે મૂકો. દૂધમાં ઉભરો આવે એટલે 5-6 મિનિટ ચમચાથી હલાવતા હલાવતા ઉકાળો. હવે ખાંડ નાંખી મિશ્રણ હલાવો. ચોકલેટ ચિપ આઇસક્રીમ માટે કસ્ટર્ડ દૂધનું મિશ્રણ તૈયાર છે. મિશ્રણને સાધારણ ઠંડુ પડે એટલે 2 કલાક માટે ફ્રીઝમાં મૂકો.

હવે આ ઠંડા કસ્ટર્ડમાં ક્રીમ અને 1 મોટી ચમચી ચોકલેટના ટૂકડાં નાંખી સારી રીતે ફેંટી મિક્સ કરી દો. ફેંટેલા મિશ્રણમાં વધેલા બધા ચોકલેટના ટૂકડાં મિક્સ કરો અને એરટાઇટ કન્ટેનરમાં મિશ્રણ ભરી આઇસક્રીમને જામવા માટે ફ્રીઝરમાં મૂકી દો.

4-6 કલાકમાં તમારો આઇસક્રીમ તૈયાર થઇ જશે. કન્ટેનરમાંથી ચોકલેટ ચિપ આઇસક્રીમ કાઢી સર્વ કરો.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતના ખેડૂતો માટે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય: સિંચાઈ માટે કેનાલોમાં એપ્રિલના અંત સુધી પાણી રહેશે ચાલુ

ગેસ સંકટ સામે સરકારનુ કવચ: દરેક ઘરમાં પહોંચશે સિલિન્ડર, મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય, વેપારીઓને તત્કાલ PNG ગેસ કનેક્શન

ગેસની અછત કે કાળાબજારથી પરેશાન લોકો માટે રાજ્ય સરકારે જાહેર કર્યો ખાસ હેલ્પલાઈન નંબર

તલાટીઓ માટે 'સેલ્ફી હાજરી' ફરજિયાત: હવે પંચાયતમાં હાજર રહીને ફોટો અપલોડ કર્યા વગર પગાર નહીં મળે

એક્શન મોડમાં PCB, ઝિમ્બાબ્વેના બોલર વિરુદ્ધ લઈ શકે છે લીગલ એક્શન, IPL માટે PSL છોડવાનો કર્યો નિર્ણય

વધુ જુઓ..

ધર્મ

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Aaj nu panchang - આજનુ પંચાંગ - 14 માર્ચ

Hanuman Puja in Chaitra Navratri: ચૈત્ર નવરાત્રિમાં કેમ જરૂરી છે હનુમાનજીની પૂજા ? અહી જાણો તેનુ મહત્વ અને નિયમ

Gudi Padwa 2026: 18 કે 19 માર્ચ ક્યારે છે ગુડી પડવો ? જાણો સાચી તિથિ અને શુભ મુહૂર્ત

અંબામા આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments