Festival Posters

એગલેસ ડ્રાયફ્રૂટ કેક

Webdunia
સામગ્રી - 1 પ્યાલો મેંદો, 100 ગ્રામ માખણ, 200 ગ્રામ કંડેસ્ડ મિલ્ક, અડધી ચમચી વેનીલા એસેંસ સ્વાદમુજબ મીઠુ અડધી ચમચી બેંકિગ પાવડર, 1 નાની ચમચી ઝીણા કાપેલા ડ્રાય ફ્રૂટ અને દૂધ તૂટી-ફ્રૂટી.
 

બનાવવાની રીત  - મેદો, મીઠુ અને બેંકિગ પાવડરને ચાળી લો. 6 ઈંચ ઘેરાવાળી બેંકિગ ટ્રેમાં ઘી લગાવો. માખણ ફૂલાય ત્યાં સુધી ફેંટો, પછી કંડેસ્ડ મિલ્ક નાખીને તેને સારી રીતે ફેંટો. જ્યારે પરપોટા નીકળે ત્યારે મેંદાનું મિશ્રણ નાખો.   ડ્રાય ફ્રૂટ નાખો, ધીરે-ધીરે સોફ્ટ ડ્રિંક નાખો અને પહેલા જે ગરમ ઓવનમાં 120 ડિગ્રી સેંટીગ્રેડથી 150 સેંટીગ્રેડ પર નીચેના રેંકમાં મુકી 20 મિનિટ બેક કરો. કેક તૈયાર છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સાવધાન આજથી 15 દિવસની સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ: નિયમ તોડનારાઓ સામે કડક કાર્યવાહી

ટ્રમ્પે ભારતને મોટો ફટકો આપ્યો, સૌર પેનલ પર 126% ટેરિફ લાદ્યો

દિલ્હીમાં એક ચોંકાવનારી ઘટના: એક પતિએ તેની પત્ની અને ત્રણ બાળકોની હત્યા કરી

25 Feb Gold Silver Rate- સોના અને ચાંદીમાં ઉછાળ છે, ભાવ 7,000 વધ્યા છે. સોનાનો દર જાણો

બોર્ડ પરીક્ષાર્થીઓ માટે શિક્ષણ વિભાગની ખાસ પહેલ, તૈયાર થઈ ‘પરીક્ષા સહાયક’ પુસ્તિકા

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 26 ફેબ્રુઆરી

Aaj Nu Panchang - આજનુ પંચાગ 25 ફેબ્રુઆરી

અમેરિકામાં ક્યારે ઉજવાશે હોળી ? જાણો ત્યા રહેતા ભારતીયો કેવી રીતે ઉજવે છે હોળી

Dutt Bavani in Gujarat - દત્તબાવની જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

Holashtak 2026: હોળાષ્ટક આજથી શરૂ, જાણો આવનારા આઠ દિવસ સુધી શું કરવું અને શું ન કરવું ?

આગળનો લેખ
Show comments