Festival Posters

ઘઉંના લોટનો શીરો

કલ્યાણી દેશમુખ
સામગ્ર ી - ઘઉંનો લોટ એક વાડકી, ઘી બે મોટી ચમચી, ગોળ એક વાડકી,અડધી વાડકી પાણી. સુકોમેવાની કતરન

બનાવવાની રી ત - એક કઢાઈમાં ઘી તપાવી તેમા લોટને સારી રીતે સેકી લો. લોટ બદામી થાય કે તેમા ગોળ અને થોડુ પાણી નાખીને હલાવતા રહો. પાણી એટલુ જ નાખવુ જેટલા પ્રમાણમાં લોટ ભીનો થાય અને ગોળ ઓગળી જાય. પાંચ મિનિટ ગેસ પર મુકીને ઉતારી લેવુ. આ શીરો બાળકો માટે ઠંડીમાં પૌષ્ટિક છે, અને સુવાવડી સ્ત્રીઓ માટે આ શીરો ઘણો જ પૌષ્ટિક છે. ઉપરથી સુકો મેવો ભભરાવો.
વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

ગર્લ્સ હોસ્ટેલના ACમાં જોરદાર વિસ્ફોટ, રૂમમાંથી 6 છોકરીઓ બેભાન હાલતમાં મળી

સોનું અને ચાંદીનો રોકેટ વધારો! 7 દિવસમાં સોનાનો રેકોર્ડ ઉંચો ભાવ 16,480 નો થયો, ચાંદી 3.40 લાખને પાર.

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

ઇન્ડિગોને વધુ એક મોટો ફટકો પડ્યો, સરકારે 700 થી વધુ ફ્લાઇટ્સ કાપી

વધુ જુઓ..

ધર્મ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

Ratha Saptami 2026: આજે રથ સપ્તમી 2026 ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

આગળનો લેખ
Show comments