Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેંડા (Penda)

Webdunia
શુક્રવાર, 5 સપ્ટેમ્બર 2014 (17:41 IST)
સામગ્રી- પનીર 4 કપ ,મિલ્ક પાવડર-1/3 કપ,દૂધ 1/3 કપ,ખાંડ -1/2 કપ, ઘી ૩ મોટા ચમચી ,એલચી પાઉડર 1/4ચમચી,સમારેલા 
પિસ્તા 1 ચમચી. 
 
બનાવવાની રીત- ઘરે જ બનાવી લો.હવે એક પેન લો એમાં માખણ નાખો. પછી એમાં દૂધ અને પનીર નાખી સારી રીતે મિક્સ અક્રો. આ મિશ્રણને મધ્યમ તાપ પર સતત હલાવતા રહો. જ્યારે સુધી કે આ પેનના કોર મૂકી ના દે. તમાર ઓ માવો તૈયાર છે. આને એક બાઉલમાં નાખી ઠંડા થવા દો. એમાં ખાંડ પાવડર નાખી સારી રીતે મિક્સ કરી લોટની જેમ બાંધી લો. આ મિશ્રણના 20 સમાન ભાગ કરી લો. બોલની જેમ કરો અને તેને હળવા દબાવી વચ્ચેમાં પિસ્તાની થોડી કતરન લગાવો પેડા સર્વ કરો. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

ડાયાબિટીસનો કાળ છે જાંબુના પાન, શુગરના દર્દીઓ આ રીતે કરે ઉપયોગ

ખ અક્ષરથી છોકરા છોકરીઓના નામ

Gujarati child names- છોકરા છોકરીઓનુ ગુજરાતી માં નામ

Sun Tanning: ટેનિંગ રિમૂવ કરવા માટે કરો બટાટાથી સ્ક્રબ જાણો રીત

વધુ જુઓ..

ધર્મ

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Kabirdas Jayanti 2024 - કબીરના એ દોહા જે તમારા જીવનને નવો માર્ગ બતાવી શકે છે

હજ દરમિયાન મૃત પામેલા લોકોનુ અંતિમ સંસ્કાર અહીયા થશે જાણો શા માટે

Vat Savitri Vrat Na Niyam: વટ સાવિત્રી વ્રતના દિવસે મહિલાઓ ન કરે આવી ભૂલ નહી તો અધૂરુ રહી જશે તમારુ વ્રત

Vat Savitri 2024 Wishes: અખંડ સૌભાગ્યનુ પ્રતીક વટ સાવિત્રીના વ્રત નિમિત્તે તમારા સંબંધીઓને મોકલો આ શુભકામના સંદેશ

Show comments