Biodata Maker

22 March નું શુભ ભવિષ્યફળ જાણો

Webdunia
રવિવાર, 22 માર્ચ 2020 (00:48 IST)
મેષ શારીરિક સ્‍વાસ્‍થ્‍યનું ધ્‍યાન રાખવું. વિવાદોથી બચવું. ખાનપાનમાં સંયમ રાખવું. આવકના સ્ત્રોતો લાભ આપશે. ધન પ્રાપ્તિનો ઉત્તમ યોગ છે. 
વૃષભ સંઘર્ષપૂર્ણ વાતાવરણમાં કાર્ય કરવું પડશે. કાર્યનાં દરેક પગલે મુશ્‍કેલીનો સામનો કરવો પડશે. કૌટુંબિક જીવન પણ સુખદ નહીં રહે. 
મિથુન આધ્‍યાત્‍મિક તેજને કારણે તમારામાં નવી ચેતનાનો સંચાર થશે. નિર્ણય લેવામાં દુવિધા થશે, જેથી કાર્યની ગતિ પ્રભાવિત થશે. 
કર્ક મનમાં ઉત્‍સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ રહેશે. 
સિંહ   મિત્રોનો સહયોગ અને આશ્ચાસન મળશે. સ્‍વયંની આર્થિક સ્‍થિતિમાં બચત અને સારા વિનિયોજનની તક આવશે. કાર્ય યોજના પર અમલ કરવો જરૂરી છે. 
કન્યા મિત્રોનો સહયોગ અને આશ્ચાસન મળશે. સ્‍વયંની આર્થિક સ્‍થિતિમાં બચત અને સારા વિનિયોજનની તક આવશે. કાર્ય યોજના પર અમલ કરવો જરૂરી છે. 
તુલા મહત્‍વકાંક્ષાઓ પ્રગતિ માટે પ્રેરિત કરશે. નિષ્ઠાથી કાર્ય કરતાં રહો. ઈચ્‍છિત સિદ્ધિ અને મનોનુકૂળ લાભ અવશ્‍ય મળશે. માન-સન્‍માન વધશે. 
વૃશ્ચિક યાત્રા અને મનોવિનોદમાં સમય પસર થશે. સહયોગ અને સારા સંબંધોને કારણે લાભને ઉન્નતિનો માર્ગ મોકળો થશે. પ્રસન્નતાનું વાતાવરણ રહેશે. 
ધનુ સંગીતનાં ક્ષેત્રમાં રુચિ વધશે. વેપાર-ધંધો સારો ચાલશે. વિશેષ કાર્ય માટે કરવામાં આવેલી દોડધામ લાભદાયી તથા સાર્થક સિદ્ધ થશે. 
મકર સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. સુખ-સમૃદ્ધિ વધવાથી અનેક અટકેલા કાર્ય સમય પર પૂર્ણ થઈ શકશે. 
કુંભ તમારી વ્‍યવહાર કુશળતાથી વ્‍યાપારમાં લાભ મેળવાવાની સંભાવના છે. નવી યોજનાઓ પર કાર્ય આજે થઈ શકશે નહીં. જીવનમાં નિરાશાનો આભાસ થશે. 
મીન નોકરીમાં અધિકારીઓથી વિવાદ થઈ શકે છે. પ્રયત્‍નોનું ફળ પ્રાપ્ત થશે. સામાજિક ક્ષેત્ર વિકસિત થશે. વ્‍યવસાયિક યાત્રા લાભપ્રદ રહેશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પહેલી ફ્લાઇટ ઉડાન ભરશે, જેમાં પહેલા દિવસે 13 ફ્લાઇટ્સ ઉડાન ભરશે.

1 જાન્યુઆરીથી કેમ બંધ થઈ રહ્યુ છે ભીમાશંકર જ્યોતિર્લિંગ મંદિર ? ગુજ્જુઓ દર્શન માટે જતા પહેલા જાણી લો આ જરૂરી અપડેટ

હુ સેલીબ્રિટી છુ... 5 મિનિટ ટ્રાફિક રોકીને ફટાકડા ફોડ્યા તો શું ગુનો કર્યો ? સૂરતના ઉદ્યોગપતિ દિપક ઈજારદારની અકડ

કનાડામાં ભારતીય નાગરિક હિમાંશી ખુરાનાની હત્યા, હવે શંકાસ્પદ અબ્દુલને શોધી રહી છે પોલીસ

Veer Bal Diwas 2025 date: વીર બાલ દિવસ 2025 માં ક્યારે છે, વીર બાલ દિવસ કેમ ઉજવાય છે, શુ છે સાહિબજાદાની શહીદીનો ઈતિહાસ

આગળનો લેખ
Show comments