Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેપી બર્થડે અભિષેક : અભિષેક વિશે 16 રોચક વાતો

Webdunia
P.R

બોલીવુડના અભિનેતા અને સુપરસ્ટાર અમિતાભના પુત્ર અભિષેક બચ્ચન આજે 37 વર્ષના થઈ ગયા છે.

- અભિષેક બચ્ચન બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને અભિનેત્રીમાંથી નેતા બનેલ જયા ભાદુડીના પુત્ર છે.

- અભિષેકે પોતાના કેરિયરની શરૂઆત જે.પી દત્તાની ફિલ્મ 'રિફ્યૂજી'(2000)થી કરી.

- ત્યારબાદ તેના ભાગમાં ફક્ત એવી ફિલ્મો આવી જે બોક્સ ઓફિસ પર ન ચાલી. 2004માં તેમણે હિટ અને એક પ્રશંસાત્મક ફિલ્મો 'ધૂમ' અને 'યુવા'માં પ્રદર્શન કર્યુ.

- 2005 માં તેમણે સતત ચાર હિટ ફિલ્મો : બંટી અને બબલી, સરકાર, દસ અને બ્લફમાસ્ટર આપી. તેમને પોતાનો બીજો ફિલ્મફેયર પુરસ્કાર સરકારમાં અભિનય માટે સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાના વર્ગમાં જીત્યો.

- 2006 માં તેમની પ્રથમ ફિલ્મ 'કભી અલવિદા ન કહેના' હતી જે વર્ષની સૌથી વધુ વેપાર કરનારી ફિલ્મ હતી.

- 2007 માં તેમની પ્રથમ ફિલ્મ 'ગુરૂ' હતી, જેમાં તેમના અભિનયની ઘણી પ્રશંસા કરવામાં આવી. આ તેમની પ્રથમ એકલ હિટ ફિલ્મ સાબિત થઈ.

- 2008 ની ગરમીમાં અભિષેક બચ્ચને પ્રીતિ ઝિંટા અને રિતેશ દેશમુખ સાથે અવિસ્મરનીય ટૂર પર પોતાના પિતા અમિતાભ બચ્ચન અને પત્ની એશ્વર્યા રાય બચ્ચનનો સાથ આપ્યો.

- અભિષેક બચ્ચનની સગાઈ પહેલા કરિશ્મા કપૂર સાથે થઈ હતી. બંને પોતાની સગાઈ અમિતાભ બચ્ચનના 60માં જન્મદિવસ પર ઓક્ટોબર 2002માં કરી હતી. આ સગાઈ 2003ના જાન્યુઆરીમાં તૂટી ગઈ.

- અભિષેક અને એશ્વર્યાએ 20 એપ્રિલ 2007માં હિન્દુ રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા.

- લગ્ન પછી તિરુપતિ ગયા હતા અભિષેક અને એશ્વર્યા રાય બચ્ચન.

- અભિષેકની દાદી તેજી બચ્ચનનુ 21 ડિસેમ્બર 2007ના રોજ અવસાન થયુ.

- રોહિત શેટ્ટી નિર્દેશિત ફિલ્મ બોલ બચ્ચનમાં અભિષેકે ડબલ રોલ ભજવ્યો. ફિલ્મે બોક્સ ઓફિસ પર 100કરોડથી વધુ કમાણી કરી.

- અભિષેકને ભારતીય ભોજન ભાવે છે.

- 14 નવેમ્બર 2011ના રોજ અભિષેકના લગ્નજીવનમાં આરાદ્યા નામનું ફુલ ખીલ્યુ.

- અભિષેક પોતાની પત્ની એશ્વર્યા કરતા બે વર્ષ નાના છે.

- અભિષેકની આવનારી ફિલ્મોમાં ધૂમ 3, નૌટંકી સાલા, આત્મા વગેરેનો સમાવેશ છે.

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

આગળનો લેખ
Show comments