Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગજનીના ખર્ચા અને આમિરની ચર્ચા

Webdunia
N.D
હવે 'ગજની'ને લઈને એવા સમાચાર આવ્યા છે કે તેના 1200 પ્રિંટ એક સાથે બજારમાં આવશે. આ પહેલા શાહરોખ ખાનની 'ઓમ શાંતિ ઓમ'ની 950 પ્રિંટ બજારમાં આવી હતી. તે સમયે તે એક રેકોર્ડ હતો. મતલબ આ પહેલા કોઈ ફિલ્મની આટલી પ્રિંટસ રિલીઝ નથી થઈ.

જે રીતે આનો પ્રચાર થઈ રહ્યો છે એ પ્રમાણે જો આવતા મહિને એટ્રી કરી રહેલી 'ગજની'ની 1200 પ્રિંટ નીકળશે તો આ અત્યાર સુધીની સૌથી વધુ પ્રિંટવાળી ફિલ્મ બની જશે.

આમિર વિરુધ્ધ શાહરૂખ

આ ફિલ્મને આમિર વિરુધ્ધ શાહરૂખના રૂપે પણ જોવામાં આવી રહી છે. આ ફિલ્મનો પ્રચાર પણ 'ઓમ શાંતિ ઓમ'ની જેમ જ કરવામાં આવી રહ્યો છે. પ્રિંટસનો ઢગલો આનું એક ઉદાહરણ છે. આમ પણ મિ. પરફેક્ટનિસ્ટ મતલબ આમિર અને શાહરૂખ વચ્ચે કંઈક ચાલી રહ્યુ છે તેવા સમાચાર પણ આવી રહ્યા છે.

બતાવશે સિક્સ પેક એબ

પોતાની ખ્યાતિ મુજબ મિસ્ટર પરફેક્ટનિસ્ટે 'ગજની' માટે ઘણી જ મહેનત કરી છે. તેથી તેમનું આમા નવું રૂપ જોવા મળશે. કસરતબાજ શરીર, નાના-નાના વાળ, અને કાનમાં વાળી પહેરેલ આમિર સિક્સ પેક એબની સાથે આ ફિલ્મમાં જોવા મળશે.

N.D
નવી હીરોઈન

' ગજની' તમિલ ફિલ્મની રિમેક છે. આની હીરોઈન અસીનની આ પ્રથમ હિન્દી ફિલ્મ છે. તમિલ ફિલ્મમાં પણ અસીને જ હીરોઈનની ભૂમિકા ભજવી હતી.

એઆર-આમિર ફરી એકસાથે

' લગાન' અને 'જાને તૂ' જેવી સફળ ફિલ્મો પછી 'ગજની'માં એકવાર ફરી આમિર અને સંગીગીતકાર એઆર રહેમાનની જોડી સાથે આવી રહી છે.

મુશ્કેલીઓ

આમિરની ફિલ્મો મોટાભાગે તો ચાલી જાય છે, પરંતુ તેમની 'બાજી' અને 'આતંક હી આતંક' જેવી એક્શન ફિલ્મો ઓછી ચાલી છે. જેને જોતા પણ પ્રશ્ન ઉભો થાય છે કે ગજની સાથે તો આવુ નહી થાય ને ? 'ગજની'માં આમિરને એક એવી બીમારી હોય છે કે તે થોડીવાર પહેલા થયેલી ઘટનાને ભૂલી જાય છે. આ બીમારી અંગે લોકોને વધુ માહિતિ ન હોવી એ પણ મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments