Dharma Sangrah

રઈસની એકટ્રેસ માહિરા વિશે 10 રોચક વાતો જે તમે નહી જાણતા

Webdunia
રવિવાર, 4 ડિસેમ્બર 2016 (09:56 IST)
ઉરી આતંકી હુમલા પછીથે બોલીવુડની એ ફિલ્મો સુર્ખિઓમાં છે જેમાં પાકિસ્તાની કલાકાર કામ કરી રહ્યા છે. પાકિસ્તાની કલાકારોને બેન કરવાની માંગણી બચ્ચે ખબર હતી કે રઈસના નિર્માતા રિતેશ સિધવાનીએ  ફેસલો લીધું કે માહિરા ખાનને આ ફિલ્મથી રિપ્લેસ કરી રહ્યા છે. રાહુલ ઢોલકિયા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 26 જાન્યુઆરી રિલીજ થશે. 
ખબર આ હતી કે નિર્માતા સિધવાનીઈ લોકોને સલાહ આપી કે ફિલ્મની શૂટિંગ દુબઈમાં કરાય પણ એબું શકય નહી થયું. આથી એને માહિરાને કાઢવું પડ્યું. ફિલ્મની ટીમને બે અઠવાડિયા સુધી માહિરાની જગ્યા બીજી એકટ્રેસને શોધવું પડ્યું. 
 
અત્યારે આમ્હિરા ખાને ઉરી આતંકી હુમલા પર નિંદા જતાવી હતી. એને ફેસબુક્ પર લખ્યું હતુ&ં પાછલા પાંચ વર્ષથી હું અદાકારના રૂપમાં કામ કરી રહી છું મારું માનવું છે કે હું અહીં બાકી જગ્યા અમારી સર્વશ્રેષ્ઠ ક્ષમતાથી પાકિસ્તાનના પ્રતિનિધિત્વ કરતા અને આપણા દેશનો સમ્માનને અક્ષુણ્ના રાખવા માટે અમાર્રી સર્વશ્રેષ્ઠ 
 
કોશિશ છે. એને આ પણ લખ્યું કે એક પાકિસ્તાની અને અને વિશ્વની નાગરિક હોવાથી એ આતંકના કોઈ પણ કાર્યની કડી નિંદા કરે છે ભલે એ કોઈ સરજમી પર હોય - વાંચો માહિરા વિશેની 10 10 UNKNOWN FACTS-
 
1. માહિરાનો જન્મ કરાચીમાં થયું અને એણે USA થી ભણતર કર્યું. 
2. માહિરા એક મિડિલ ક્લાસ પરિવારથી છે અને કોઈ પણ એમના પરિવારમાં કોઈ પણ ઈંટરટેન્મેટ ફીલ્ડમાં નહી છે. 
3. માહિરાએ USAમાં કૉલેજની અભ્યાસ પૂરી કર્યા પછી 2007માં એમના ક્લાસમેટ અલી અસકરીથી લગ્ન કરી. જેમની પાર્ટી એને લૉસ એંજેલિસમાં આપી 
 
હતી. 
4. માહિરાના એક્ટિંગ કરિયરને શરૂઆત લગ્ન પછી શરૂ થઈ એને શરૂઆતમાં વીડિયો જૉલી રીતે કામ કર્યું. 
5. માહિરાનો પહેલો ટીવી સીરિયલ (પાકિસ્તાની) નીયત હતું. જેમાં એને સારા કામ કર્યું હતું. 
6. 2011માં માહિરાએ ઘણી ફેમસ થઈ જેના કારણે ફવાદ ખાન સાથે એમના મશહૂર સીરિયલમાં બન્નેની કેમિસ્ટ્રી ગજબ કરી હતી. 
7. માહિરાની પહેલી ફિલ્મ 'બોલ' હતી. જેમાં એ પાકિસ્તાની સિંગર આતિફ અસલમ સાથે નજર આવી હતી. 
8. રિપોર્ટસ મુજબ માહિરા એમની પ્રેફોશનલ લાઈફમાં બહુ બિજી હતીજેના કારણે એમની પર્સનલ  લાઈફ બગડી ગઈ. એ 2014માં એમના પતિથી જુદા થઈ. 
 
એને બન્ને એમના સાત વર્ષના સંબંધને ખ્ત્મ કરવાનો ફેસલો લીધો. 
9. માહિરાએ કે પાંચ વર્ષનો દીકરો અજલાન છે. 
10. ખબરો મુજબ માહિરા કોઈને ડેટ કરી રહી છે અને એ એને સીક્રેટ રાખવા ઈચ્છે છે કહેવાય છે કે એ જલ્દી જ એમનાથી લગ્ન પબ કરશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ફ્રિજમાં શાકભાજીને પ્લાસ્ટિકમાં મુકવાથી શુ થાય છે ? જાણો આરોગ્ય પર કેવો પડે છે પ્રભાવ ?

વજન ઘટાડવા માટે વધુ કેલોરી બર્ન કરવી છે તો પીવો તજ નુ પાણી, જાણી લો પીવાનો યોગ્ય સમય અને તજના ફાયદા

Breakfast Tips: ઘરે મીઠા અને ખાટા ઇન્દોરી સ્ટાઇલના પોહા બનાવો

Gujarati Love Shayari - ગુજરાતી શાયરી

Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

આગળનો લેખ
Show comments