Webdunia - Bharat's app for daily news and videos

Install App

મિસ્રી ફ્રેંકલિનનો છ સુવર્ણ પદક જીતવાનો રેકોર્ડ

Webdunia
સોમવાર, 5 ઑગસ્ટ 2013 (11:12 IST)
P.R


. અમેરિકાની કિશોરી મિસ્રી ફેંક;ઇન રવિવારે વિશ્વની તૈરાકી ચેમ્પિયનશિપમાં છ સુવર્ણ પદક જીતનારી પ્રથમ તૈરાક બની ગઈ. તેણે આ ઉપલબ્ધિ અમેરિકાની 400 મીટર મેડલે રિલે ટીમને સુવર્ણ પદક જીતવવાની સાથે મેળવી.
P.R

18 વર્ષની ફ્રેંકલિને અહીના હિલટોપ પૂલમાં રિલે પહેલા બૈંકસ્ટોક ચરણમાં પોતાની પ્રતિભા બતાવી આ પહેલા તેઓ 100 અને 200 મીટર બૈક સ્ટોક, 200 મીટર ફ્રીસ્ટાઈલ અને 4 ગુણા 100 અન ે 4 ગુણા 200 મીટર ફ્રીસ્ટાઈલ રિલેમાં સુવર્ણ પદક જીતી ચુકી છે. 100મી ફ્રીસ્ટાઈલમાં તેઓ ચોથા સ્થાન પર રહી હતી. છઠ્ઠા સુવર્ણની સાથે તેમણે અમેરિકાની ટેસી કોલકિંસ (1978) અને ઓસ્ટ્રેલિયાઈ લિબી ટિકેટ (2007) ને પાછળ છોડી દીધા, જેમના નામ પર એક વિશ્વ ચૈમ્પિયનશિપમાં સર્વાધિક પદક જીતવાનો રેકોર્ડ હતો. તેમના પછી માત્ર પૂર્વ જર્મનીની ક્રિસ્ટેન ઓટો કોઈ મુખ્ય તૈરાકી પ્રતિયોગિતામાં છ સુવર્ણ પદક જીતનારી મહિલા છે. તેમણે 1988 સિયોલ ઓલંપિકમાં આ કમાલ કરી બતાવી હતી. શંઘાઈમાં થયેલ 2011 ચેમ્પિયનશિપમ ત્રણ વિશ્વ ખિતાબ જીતનારી ફ્રેંકલિને હવે ટિકેતના સર્વાધિક નવ સુવર્ણ જીતનારા રેકોર્ડની બરાબરી કરી લીધી.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments