Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tokyo Olympics Day-5:મેંસ હૉકી ટીમએ સ્પેનને પછાડ્યુ કમલ ત્રીજા રાઉંડમાં હારીને બહાર થયા

Webdunia
મંગળવાર, 27 જુલાઈ 2021 (10:23 IST)
ટોક્યો ઓલંપિકનો આજે પાંચમો દિવસ છે. પ્રથમ ચાર દિવસમાં ભારતના નામે અત્યારે સુધી એક મેડલ રહ્યુ છે જે પહેલ દિવસે વેટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનૂએ જીત્યો હતો. પાંચમા દિવસે ભારતીય મેંસ હૉકી 
 
ટીમએ સ્પેન રે સામે 3-0 શાનદાર જીત દાખલ કરી. આ રીતે ભારતએ કવાર્ટર ફાઈનલમાં પહોંચ્યાની આશાને જીંદા રાખ્યુ છે. મેંસ હૉકી ટીમના ગયા મેચમાં ઓસ્ટ્રેલિયાની સામે 1-7થી હારી ઝીલવી પડી હતી. શૂટિંગમાં સૌરભ ચૌધરી અને મનુ ભાકરની જોડીએ નિરાશ કર્યુ. ટેબલ ટેનિસમાં શરત કમલનો સફર ત્રીજા રાઉંડમાં હાર પછી સમાપ્ત થઈ ગયું.  તેણે ચીનના મા લાંગએ હરાવ્યો. ૝
 
મેંસ ડબલ્સ બેડમિંટનમાં તેમના ત્રીજા ગ્રુપ મુકાબલામાં ભારતીય જોડી સાઈરાજ રેંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી ગ્રેટએ બ્રિટેનના બેન લેન અને સીન વિંડોની સામે પ્રથમ પ્રથમ સેટ લીધુ છે. તેણે પ્રથમ સેટ 21-17થી જીત્યો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments