Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાઈના નેહવાલે પારુલ્લી કશ્યપ સાથે કર્યા લગ્ન, ટ્વિટર પર પોસ્ટ કરી ફોટો

Webdunia
શનિવાર, 15 ડિસેમ્બર 2018 (11:04 IST)
ભારતીય શટલર સાઈના નેહવાલ શુક્રવારે પારુપલ્લી કશ્યપ સાથે વિવાહ બંધનમાં બંધાય ગઈ. સાઈનાએ લગ્નની ફોટો ટ્વિટર પર પોસ્ટ કરી. તેમણે લખ્યુ - બેસ્ટ મેચ ઓફ માઈ લાઈફ - જસ્ટ મેરિડ 
પારુલ્લીની વર્લ્ડ રૈંકિંગ 57, સાઈનાની 10 
 
પારુપલ્લી કશ્યપ પણ બેડમિંટન ખેલાડી છે. સાઈના અને કશ્યપ 10 વર્ષથી રિલેશનશિપમાં હતા. 
 
- કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યુ હતુ કે સાઈના અને કશ્યપ 16 ડિસેમ્બર્ના રોજ લગ્ન કરી શકે છે અને તેમા ઓછા જ લોકોને બોલાવશે. 
- તાજેતરમાં પારુપલ્લીએ લગ્ન પહેલા થનારા રિવાજોની ફોટો પોતાના ઈસ્ટાગ્રામ એકાઉંટ પર પોસ્ટ કરી હતી. 
 
- 32 વર્ષના કશ્યપે 2014માં કૉમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણ પદક જીત્યો હતો. કશ્યપ વર્લ્ડ રૈકિંગમાં 57 નંબર પર છે. 
 
- 20 ખિતાબ પોતાના નામ કરી ચુકેલ વર્લ્ડ નંબર 10 સાઈનાએ ઓલિમ્પિક (2012)માં કાંસ્ય પદક જીત્યો હતો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments