Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રાવણના મહીનામાં 13 દિવસ જરૂર કરવું આ કામ તો પ્રસન્ન થશે ભોલેનાથે પૂરી થશે દરેક મનોકામના

Webdunia
શુક્રવાર, 10 જુલાઈ 2020 (17:53 IST)
શ્રાવણ મહીનો ચાલી રહ્યું છે. શ્રાવણ મહીનામાં સ્નાનનો ખાસ મહત્વ હોય છે. પુરાણો મુજબ  શ્રાવણ મહીનામાં સ્નાન કરી ભગવાન શિવને જળાર્પણ કરવાથી માણસના બધા પાપ નષ્ટ થઈ જાય છે. આ વર્ષે પણ શ્રાવણી મેળમાં સ્નાનના કેટલી મહતવ્પૂર્ણ તિથિઓ છે. 
 
પૂજનમાં શિવમંત્રનો જાપ કરવું 
શ્રાવણ મહીનામાં શિવ પૂજનની સાથે જ શિવ મંત્ર
1 ૐ મહાશિવાય સોમાય નમ: કે શિવ મંત્રે
2.  ૐ નમ:શિવાય મંત્ર જપની સંખ્યા ઓછામાં ઓછા 108 હોવી જોઈએ જાપ માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ સર્વશ્રેષ્ઠ રહે છે. શિવ પરિવારનો પૂજન કરવું. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments