Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રિયા પ્રકાશના ફેંસ માટે ખરાબ સમાચાર, અભિનેત્રીએ Deactivate કર્યુ પોતાનુ ઈંસ્ટાગ્રામ એકાઉંટ

Webdunia
સોમવાર, 18 મે 2020 (20:05 IST)
ફિલ્મ ઉરુ આદર લવના આઇ-ઓપનિંગ સીનથી લોકપ્રિય બનેલી પ્રિયા પ્રકાશ વોરિયર રાતોરાત સોશિયલ મીડિયાની સનસની બની ગઈ હતી. પ્રિયા ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ હતી અને તેના ફોટા તેના ચાહકોને ખૂબ ગમે છે. પરંતુ તાજેતરમાં પ્રિયાએ તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કર્યું હતું. પ્રિયાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ થતાં ચાહકો ચોંકી ગયા છે 
 
પ્રિયાના આ પગલા પાછળના કારણ વિશે કોઈને ખબર નથી. એવી આશા છે કે પ્રિયા પાછી આવશે અને ફરી તેના ચાહકો સાથે જોડાશે. ભલે પ્રિયાએ ઇન્સ્ટાગ્રામમાંથી ખુદને હટાવી લીધી હોય પણ તે  ટિક ટોક દ્વારા પોતાના ફૈંસ સાથે જોડાયેલી છે.
 
ઉલ્લેખનીય છે કે જ્યારે પ્રિયા લોકપ્રિય બની ત્યારે પ્રિયાના પરિવારના સભ્યો પરેશાન થઈ ગયા. તેની માતા પ્રીથાએ એક ઈંટરવ્યુમાં કહ્યું હતું કે અમે  ક્યારેય વિચાર્યું નહોતુ  કે પ્રિયા આટલી પ્રખ્યાત થશે.
 
બાય ધ વે, પ્રિયા પોતે પણ ઘણી ચિંતિત હતી કે શું કરવું જોઈએ. પ્રિયા માટે રાતોરાત બધું બદલાઈ ગયું હતું. તે એટલી પ્રખ્યાત થઈ ગઈ હતી કે તેને ઘરની બહાર જવાનો પણ ડર લાગતો હતો.
 
પ્રિયાની પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં જ 2 બોલિવૂડની  ફિલ્મોમાં જોવા મળશે. જેનુ નામ છે શ્રીદેવી બંગલો અને લવ હેકર્સ 'લવ હેકર્સ' વિશે વાત કરીએ તો તેની સ્ટોરી સાયબર ક્રાઇમની આસપાસ ફરે છે.
 
ફિલ્મમાં તેની ભૂમિકા વિશે વાત કરતાં પ્રિયાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આ ફિલ્મમાં મારું પાત્ર એક એવી છોકરીનું છે જે કમનસીબ પરિસ્થિતિમાં ફસાઈ જાય છે, પરંતુ તે પછી તે પોતાની જાતને મદદ કરે છે અને ખુદને એ પરિસ્થિતિમાંથી બહાર કાઢે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

World AIDS Day : HIV પૉઝિટિવ લોકો સાથે રહેવાથી ચેપ લાગે? પ્રચલિત ગેરમાન્યતાઓ

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

સવારે ખાલી પેટ પીવો આ પાણી, લીવરના ખૂણે જમા થયેલા ટોક્સિન્સ થઈ જશે સાફ અને બોડી થશે ડિટોક્સ

પતિ પત્નીએ કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ

Sleep during pregnancy- ગર્ભાવસ્થા દરમિયાન તમારી ઊંઘવાની સ્થિતિ બાળક પર ઊંડી અસર કરે છે, જાણો કઈ છે સાચી રીત

આગળનો લેખ
Show comments