Dharma Sangrah

લીંબુ-ફુદીના શરબત

Webdunia
શુક્રવાર, 31 માર્ચ 2017 (16:05 IST)
સામગ્રી - 1 કપ ફુદીના, 2 ટેબલસ્પૂન ખાંડ, 1/2 ટી સ્પૂન આદુ, 2 ટેબલસ્પૂન પાણી, 1. 1/2 ટેબલસ્પૂન લીંબૂનો રસ, 500 મિલી પાણી, લેમન સ્લાઈસ (સજાવવા માટે). 
બનાવવાની રીત - બ્લેંડરમાં 1 કપ ફુદીના, 2 ટેબલસ્પૂન ખાંડ, 1/2 ટી સ્પૂન આદુ અને 2 ટેબલસ્પૂન પાણીમાં નાખીને વાટી લો. 
2. હવે એક જગમાં 1 1/2 ટેબલસ્પૂન લીંબૂનો રસ, ફુદીનાની પેસ્ટ અને 500 મિ.લી પાણી નાખીને સારી રીતે ભેળવો. 
3. હવે આ મિક્સરને ગ્લાસમાં નાખી દો. 
4. લેમન સ્લાઈસ સાથે ગાર્નિશ કરીને સર્વ કરો. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

જો તું મારી સાથે સૂઈશ તો જ તને મદદ મળશે," કોન્સ્ટેબલે બળાત્કાર પીડિતાને કહ્યું, અને ઓડિયો વાયરલ થયા પછી SSPએ તેને સસ્પેન્ડ કરી દીધો.

દક્ષિણ કોરિયામાં ભયાનક અકસ્માત: ઓટો પાર્ટ્સ ફેક્ટરીમાં આગ, 50 થી વધુ લોકો ઘાયલ

ગુજરાત વિધાનસભા: ભાજપના તમામ ધારાસભ્યોને 3 દિવસ માટે ફરજિયાત હાજરીનો વ્હીપ

ઇતિહાસમાં પહેલીવાર, એક ડોલરનો ભાવ 93 ને વટાવી ગયો, ઈરાન-અમેરિકા યુદ્ધે ભારતીય રૂપિયાની કમર તોડી નાખી

World Sparrow Day - શહેરોમાંથી ચકલીઓ લુપ્ત થઇ ગઇ

વધુ જુઓ..

ધર્મ

નવરાત્રીના ઉપવાસમાં આ રીતે બનાવો સાબુદાણા કબાબ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 21 માર્ચ

Mata Brahmacharini Katha- બ્રહ્મચારિણી માતાની કથા

Aaj nu panchang - આજનુ પંચાંગ -20 માર્ચ

બ્રહ્મચારિણી માતાની આરતી

આગળનો લેખ
Show comments