સામગ્રી - પપૈયા બે કપ સમારેલા ટુકડા, દૂધ એક કપ, ખાંડ બે ચમચી, વેનિલા આઈસક્રીમ અડધો કપ, બરફનો ચુરો. બનાવવાની રીત - બધી સામગ્રીને મિક્સ કરી બ્લેંડર કરો. એક ગ્લાસમાં બરફનો ચુરો નાખો અને ઉપર પપૈયા શેક નાખી સર્વ કરો. ...