Biodata Maker

ખૂબ સ્વાદિષ્ટ લાગે છે આ રોસ્ટેડ કાર્ન સૂપ

Webdunia
બુધવાર, 2 જૂન 2021 (14:13 IST)
સૂપ પીવાથી શરીરની તાજગી અને ગર્માહટ બન્ને મળી જાય છે. તને અત્યાર સુધી ઘણા પ્રકારના સૂપ પીધુ હશે પણ કદાચ રોસ્ટેડ કાર્ન સૂપનો સ્વાદ લીધુ હશે. 
તેનો સ્વાદ પણ લાજવાબ લાગે છે. 
 
100 ગ્રામ ટોફૂ( કટકા) 
1 ટમેટા ( સમારેલું) 
2 કપ સ્વીટ કાર્ન 
2 કપ વેજીટેબલ સ્ટૉક 
1 બટાટા કાપેલું 
1 ટીસ્પૂન તેલ 
મીઠુ સ્વાદપ્રમાણે 
કાળી મરી સ્વાદ પ્રમાણે 
 
- સૌથી પહેલા મધ્યમ પર એક તવા પા દોઢ કપ સ્વીટ કાર્નને સોનેરી થતા સુધી શેકી લો. 
- બીજી બાજુ સ્વીટ કાર્નને વેજીટેવબ સ્ટૉકની સાથે બાફી લો. 
- હવે  તેને ઠંડુ કરી મિક્સર જારમાં વાટી લો. 
- હવે મધ્યમ તાપ પર એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો. 
- હવે તેમાં કાર્ન પ્યૂરી, રોસ્ટેડ કાર્ન, મીઠુ અને કાળી મરી પાઉડર નાખી બટાટાની સાથે સારી રીતે ઉકળતા સુધી રાંધો. 
- પનીરના ટુકડા નાખી 2-4 મિનિટ સુધી ઉકાળો 
- તૈયાર છે રોસ્ટેડ કાર્ન સૂપ ટમેંટાથી ગાર્નિશ કરી સર્વ કરો.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મુસાફરે વિમાનની અંદર 'બીડી' સળગાવી, ટોયલેટમાંથી ધુમાડો નીકળતાં ગભરાટ ફેલાયો

શેરબજારમાં ઉથલપાથલ, સેન્સેક્સ 2,300 પોઈન્ટ તૂટ્યો, એક જ ઝટકામાં 15 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું

શું હવે બે કરતાં વધુ બાળકો હોવાને કારણે તમે રાજસ્થાનમાં ચૂંટણી લડી શકશો? પંચાયતી રાજ સુધારા બિલ આજે રજૂ કરવામાં આવશે.

રાજ્યસભા ચૂંટણી માટે હર્ષ સંઘવીની કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિમણૂક

સુરતને 920 કરોડના વિકાસ કામોની ભેટ: સી. આર. પાટીલના હસ્તે 'ડુમસ સી-ફેસ' ફેઝ-1નું લોકાર્પણ

વધુ જુઓ..

ધર્મ

Papamochani Ekadashi 2026: ક્યારે છે પાપમોચીની એકાદશી ? જાણી લો સાચી તારીખ, મુહૂર્ત અને પારણ શુભ મુહૂર્ત

Aaj Nu panchang - આજનુ પંચાગ- 9 માર્ચ

Aaj nu panchang -આજનુ પંચાગ - 8 માર્ચ

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Shaniwar Na Upay: શનિવારે કરો લવિંગનાં આ ૩ ઉપાય, ધન સાથે જોડાયેલી દરેક સમસ્યા દૂર થઈ જશે

આગળનો લેખ
Show comments