Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉત્તરાયણમાં બાળકોની ભાવતી વાનગી

કલ્યાણી દેશમુખ
W.D
સીંગદાણાની ચીક ી

સામગ્રી - 500 ગ્રામ સીંગદાણા, 500 ગ્રામ ગોળ, બે ચમચી ઘ ી. 100 ગ્રામ તલનો ભૂકો, સુકોમેવો વાટેલો એક કપ.

રીત - સીંગદાણાને સારી રીતે શેકી લો. બળવા ન જોઈએ. હવે તેના છાલટા કાઢી તેને અધકચરા વાટી લો. એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં ગોળ નાખી હલાવો. ગોળ ઓગળી જાય કે તેમાં વાટેલા સીંગદાણા નાખી અને તલનો ભુકો અને સુકોમેવો નાખ ી દો. હવે એક થાળીની પાછળ ઘી લગાવી આ મિશ્રણને પાથરીને વેલણ વડે વણો, તમે જેટલી પાતળી સીંગદાણાની ચીકી બનાવવા માંગતા હોય તેટલી પાતળી વણી શકો છો. ઠંડી થયા પછી તેને તોડી લો.

( નોંધ - સીંગદાણાની ચીકી કડક કરવી હોય તો ગોળના પાકને થોડો બ્રાઉન થવા દેવો, પણ ધીમા તાપે કારણકે ગોળ વધુ બ્રાઉન થશે તો બળી જશે. )

મમરાનો લાડુ

સામગ્રી - 500 ગ્રામ મમરા, 500 ગ્રામ ગોળ, 5-6 દાણા ઈલાયચી, એક ચમચી ઘી.

રીત - મમરાને સાફ કરી મુકો. એક કઢાઈમાં ઘી ગરમ કરી, તેમા ગોળને ઝીણો સમારી નાખી દો, સતત હલાવતા રહો, ગોળ સારી રીતે ઓગળી જાય કે તેમાં ઈલાયચીનો પાવડર નાખો. એક મોટા તપેલામાં મમરા નાખી તેમાં ગોળને નાખી દો. સારી રીતે હલાવો. ગોળ બધા મમરા પર ચઢી જાય કે ગરમા ગરમ જ લાડુ વાળો. હાથમાં થોડુ પાણી લગાવીને લાડુ વાળવાથી ઝડપથી લાડું વડાશે.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Guruwar Sindoor- મહિલાઓએ ગુરુવારે પતિના હાથ પર સિંદૂર કેમ લગાવવું જોઈએ, શાસ્ત્રોમાં શું છે તેનું સ્થાન

Pradosh Vrat: 28 નવેમ્બરે ગુરુ પ્રદોષ વ્રત, આ દિવસે કરો આ સરળ ઉપાય, શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂરી

Pradosh Vrat- નવેમ્બરના છેલ્લા પ્રદોષ વ્રત પર આ ખાસ વસ્તુને મંદિરમાંથી ઘરે લાવો, તમને બધી સમસ્યાઓથી રાહત મળશે

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Show comments