Webdunia - Bharat's app for daily news and videos

Install App

પોતાનું ઘર બનાવા ઈચ્છો છો તો આ ઉપાય તમારા માટે છે

Webdunia
રવિવાર, 7 જાન્યુઆરી 2018 (12:05 IST)
જો તમે પણ ઈચ્છો છો કે તમારું પોતાનું ઘર હોય જયાં ભાદુ ન આપવું પડે તો જ્યાં મરજીથી રહી શકાય તો અજમાવો માત્ર આ 
5 ઉપાય... આ ઉપાયોથી તરત જ તમારા ઘર ખરીદવાની શકયતા બનશે. કારણ કે રોટી, કપડા અને મકાન આ 3 અમારી જરૂરતો છે. રોટલી અને કપડા તો અમે સરળતાથી કરી લે છે પણ મકાન સરળતાથી નહી મળતું . આ ઉપાયથી 
 
તમારું ઘર બનાવાના રસ્તા સરળ થશે. 
 
* રોજ સવારે સ્નાન કરી ગણેશજીને એક લાલ ફૂલ ચઢાવો 21 દિવસ સુધી મંદિર કે ઘર પર ગણેશજીથી સમસ્યા માટે પ્રાર્થના કરો. 
 
* 5 મંગળવાર ગણેશ મંદિરમાં ગણેશજીને ઘઉં અને ગોળ ચઢાવો. 
 
* કોઈ પણ મંદિરમાં એક લીમડાની લાકડીનો ઘર બનાવીને દાન કરો. 
 
* મંગળવારે ગાયને મસૂરની દાળ અને ગોળ જરૂર ખવડાવો. 
 
* ઘરના પૂજા સ્થળમાં એક માટીના નાનકડું ઘર લાવીને તેને શણગારીને રાખો અને દર રવિવારે તેમાં સરસવના તેલનો દીપક  કરો અને દીપક પૂરું થતા કપૂર પ્રગટાવો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Surya mantra સૂર્યના આ મંત્રના જપથી વધશે માન સન્માન

જો કોઈ તમારું અપમાન કરે, તો તમારે કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ?

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

Margashirsha Amavasya 2024:માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ન કરશો આ 7 ભૂલ, પિતૃ દેવતાઓની સાથે તમારું નસીબ પણ રિસાઈ જશે

Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત

આગળનો લેખ
Show comments