Dharma Sangrah

શનિવારે અમાવસ્યા, કરી શકો છો આ 4 ઉપાય

Webdunia
શુક્રવાર, 23 જૂન 2017 (15:30 IST)
આ શનિવારે ,  અમાવસ્યા છે . એને શનિશ્ચરી અમાવસ્યા પણ કહેવાય છે. શાસ્ત્રોમાં શનિવારની અમાવસ્યાનો વિશેષ મહત્વ જણાવ્યું છે. આ યોગમાં કરેલા ઉપાય જલ્દી જ શુભ ફળ  પ્રદાન કરે છે. કુંડળીના ઘણા દોષોના અસર આ ઉપાયોથી ઓછા થઈ શકે છે. આવો જાણીએ શનિ અમાવસ્યાના 4 ઉપાયો 

1. કરી શકો છો આ વસ્તુઓનું  દાન 
શનિથી  શુભ ફળ  મેળવા માટે કાળી ગાયને દાન કરવા જોઈએ. કાળા વસ્ત્ર ઉડદ દાળ , કાળા તલ  , ચમડાના જૂતા , મીઠું , સરસવના તેલ જે આનાજ ના દાન પણ કરી શકાય છે. લોખંડના વાસણમાં ચોખા ભરીને દાન કરો. કોઈ પણ વસ્તુના દાન તમારી શ્રદ્ધા અને સામર્થય મુજબ કરવ જોઈએ. 
દાન કરતી વખતે ધ્યાન રાખો આ વાત 
1. શનિનું  દાન શનિવારે જ આપવું જોઈએ. શનિવારની સાંજે દાન કરશો તો શ્રેશ્ઠ રહે છે. 
2. કોઈ પણ જરૂરિયાત માણસને જ દાન આપવું જોઈએ.webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscibe કરવા માટે લિંક પર જઈને 
subscibeનો લાલ બટન દબાવો અને  આભાર 
3. શનિવારે આવી રીતે કરો પીપળની પૂજા 
પીપળની નિયમિત પૂજાથી શનિ દોષ દૂર થાય છે. સાથે જ સૌભાગ્ય, વૈભવ, ધન આયુ સંતાન સુખ પણ પ્રાપ્ત થાય છે. ભાગવત મુજબ પીપળ ભગવાન શ્રીકૃષ્ણ ના જ રૂપ છે. શનિ દોષોથી મુક્તિ માટે શનિવારે પીપળની પૂજા આવી રીતે કરો. 
શનિવારે સ્નાન પછી સાફ અને સફેદ કપડા પહેરો . પીપળના મૂળમાં કેસર ચંદન , ચોખા , ફૂલ મિકસ કરી જળ અર્પિત કરો. તલના તેલનો  દીપક પ્રગટાવો. અહી લખેલા મંત્રના  જાપ કરો. 
મંત્ર : આયુ પ્રજાં ધનં ધાન્યં સૌભાગ્ય સર્વસમ્પદમ 
દેહિ દેવે મહાવૃક્ષ ત્વામહ શરણં ગત : 
વિશ્વાય વિશ્વવેશ્વરાય વિશવ્સમભવાય વિશ્વપતયે ગોવિન્દાય મનો નમ: 
મંત્ર જાપની સાથે પીપળની પરિક્રમા  કરો. શ્રીકૃષ્ણના સામે મિઠાઈના ભોગ લગાડો. ધૂપ દીપક પ્રગટાવી આરતી  કરો. પીપળને ચડાવેલ જળ થોડું ઘરે આવીને છાંટો. આવું કરવાથી ઘરના વાતાવરણ પવિત્ર થાય છે. webdunia gujarati video















4. શનિના 10 નામના જપ કરો 
 
શનિવારે શનિકૃપા માટે પૂજા , વ્રત દાનના ઘણા ઉપાય જણાવ્યા છે. આ ઉપાયમાં એક છે-પીપળના પાસે શનિના નામના  જાપ કરવા . ધાર્મિક માન્યતા છે કે  શનિના આ નામના જપ કરવાથી શનિ દોષ દૂર થાય છે. 

શ નિવારે સવારે જળમાં કાળા તલ નાખી સ્નાન કરો. સ્નાન પછી કોઈ પીપળ પર દૂધ અને જળ અર્પિત કરો.  ત્યારબાદ પીપળ પાસે બેસીને શનિના 10 નામ વધુથી વધુ વખત જપ કરો. આ દસ નામ મંત્ર સમાન જ ગણાય છે. 
 
1. કોણસ્થ
2. પિંગલ 
3. બભ્રુ
4 . કૃષ્ણ 
5. રૌદ્રાંતક 
6. યમ 
7. સૌરિ 
8. શનૈશ્ચર 
9. મન્દ 
10 પિપ્પલાશ્રય 
વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

તલનું શાક કેવી રીતે બનાવવી

બ્લેક કોફી કે ગ્રીન ટી, ઝડપથી વજન ઘટાડવા માટે ખાલી પેટે શું પીવું જોઈએ?

તમાલપત્ર પાણી પીવાના ફાયદા, વજન ઘટાડવા માટે કેટલા દિવસ પીવું જોઈએ, આ બિમારીમાં પણ છે લાભકારી

વધુ જુઓ..

નવીનતમ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

Ratha Saptami 2026: આજે રથ સપ્તમી 2026 ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

આગળનો લેખ
Show comments