Dharma Sangrah

અજાણમાં પણ ન કરવું આ 2 મહિલાઓનો અપમાન, નહી તો બનશો પાપના ભાગી

Webdunia
સોમવાર, 5 માર્ચ 2018 (13:29 IST)
કેટલાક એવા માણસ હોય છે જે તેમના જીવનમાં વધારે મેહનત પણ નહી કરે છે પણ તેને સરળતાથી સફળતા મળી જાય છે. ત્યાં જ બીજા કેટલાક એવા માણા હોય છે જે તેમના દરેક કામમાં પૂરે મેહનતથી કરતા છતાંય પણ સફળતાથી દૂર રહી જાય છે. 
 
હકીકતમાં તેમની અસફળતાનો કારણ તેમના દ્વારા કરેલ નાની-નાની ભૂલ હોય છે. આ ભૂલોના કારણે માણસને તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવું પડે છે અને ઘણી વાર પછતાવું પણ પડે છે. તેમાંથી સૌથી મોટી ભૂલ કોઈ પણ મહિલાનો અપમાન કરવું ગણાય છે. પણ 2 એવી મહિલાઓને વરદાન મળે છે. 
 
જેના મુજબ જો કોઈ માણસ તેના પર ખરાબ નજર રાખે છે તો તેમના જીવનમાં અસફળતા જ મળે છે અને એ માણસ હમેશા પરેશાનીઓથી ઘેરાયેલો રહે છે.
બીજી મહિલા
બીજી મહિલાના સંબંધમાં અમારા પુરાણોમાં કથા મળે છે. જેના મુજબ ક્યારે પણ બીજા મહિલા પર ખરાબ નજર નહી રાખવી જોઈએ.કથા મુજબ રાક્ષસ કંભાને શિવજીનો વરદાન મળ્યું હતું જેના કારણે ઈંદ્રને હરાવીન તેમનો સિંહાસન છીનવી લીધું. પરેશાન થઈને ઈંદ્ર દત્તાત્રેય પાસે પહોંચ્યા ત્યારે તેણે રાક્ષ કંભાને તેમની પાસે 
બોલાવ્યું  
જ્યારે રાક્ષસ કંભ ત્યાં પહોંચ્યું તો દેવી લક્ષ્મી ત્યાં વિરાજમાન હતી. કંભાએ દેવી લક્ષ્મી પર મોહિત થઈને  તેને કેંદ કરી લીધું. ત્યારબાદ વિષ્ણુજીએ ઈંદ્રને આદેશ આપ્યું કે રાક્ષસને મારીને દેવી લક્ષ્મે પાસે પરત લાવો. ત્યારે રાક્ષસ કંભાને શિવજીના વરદાનની વાત કહી. આ વખતે ભગવાન વિષ્ણુએ કીધું કે જે પણ બીજી મહિલાનો અપમાન કરે છે તેમના બધા પુણ્ય કામ નષ્ટ થઈ જાય છે. બીજી સ્ત્રી પર ખરાબ નજર રાખતા પાપના ભાગી હોય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Kids Story - વાંદરો અને ઋષિ

બસંત પંચમી પર આ રીતે બનાવો કેસરની રબડી

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

જીરા-મેથી અને વરીયાળી બ્લડ શુગર સાથે અનેક વસ્તુઓ પણ કરે છે કંટ્રોલ, જાણો કેટલો કરવાનો હોય છે ઉપયોગ

26મી જાન્યુઆરી પર નિબંધ - Republic Day Essay in Gujarati

વધુ જુઓ..

નવીનતમ

રોજ સવારે કરો હથેળીના દર્શન - Karaagre Vasate Lakshmi

Vasant Panchami 2026: 23 કે 24 જાન્યુઆરી ક્યારે છે વસંત પંચમી ? જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

જલારામ બાપા ના ભજન- નેણલા ઠર્યા

Panchak January 2026: આજથી પંચક શરૂ, આ દરમિયાન ભૂલથી પણ ન કરશો આ કામ, નહિ તો થઈ જશે અનર્થ

ગણપતિ ભજન - પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મુર્તિવાળા

આગળનો લેખ
Show comments