Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાગ્ય ચમકાવવા માટે કરો Ghee નું દાન

Webdunia
બુધવાર, 25 જુલાઈ 2018 (19:10 IST)
જ્યારે વાત દાનની આવે છે તો અમે સસ્તેથી સસ્તી વસ્તુઓ ખરીદે છે. ઓછા બજટમાં વધારે સામાન આવી જાય. ત્યાં  જો ખાવાની વસ્તુની દાન કરવાની વાત આવે તો વધારેપણું લોકો રસોડામાં મૂકેલી કીમતી વસ્તુઓને મૂકીને રોટલી જ દાન કરીને તેમની જવાબદારી પૂરી કરી નાખે છે. આમ તો રોટલી દાન કરવું પણ પુણ્ય હોય છે, પણ દાનના સમયે ક્યારે પણ કોઈ કીમત નહી જોવી જોઈએ. 
 
આમતો વધારેપણું લોકો તેલનો દાન કર્યું હશે, પણ ઘી કદાચ કોઈએ દાન કર્યું હોય. શિવપુરાણ મુજબ ઘી દાન કરવાથી શારીરિક નબળાઈ દૂર થઈ જાય છે. 
 
જાણૉ એ વસ્તુઓ જેને સમય સમય પર દાન કરવું જોઈએ 
 
- શિવપુરાણ મુજબ ઘી દાન કરવાથી શારીરિક નબળાઈ દૂર થઈ જાય છે. 
webdunia gujarati ના બધા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscibe કરવા માટે લિંક પર જઈને subscibeનો લાલ બટન દબાવો અને સરસ નવા વીડિયો જુઓ 
- શિવપુરાણ મુજબ મીઠું (લૂણ) દાન કરવાથી ખરાબ સમય જલ્દી જ દૂર થઈ જાય છે. 
- તલનુ દાન કરવાથી શક્તિ મળે છે. આ જ નહી પણ મૌતનો ડર પણ દૂર થઈ જાય છે. 
 
- વસ્ત્રોના દાન કરવાથી માણસને કોઈ પણ રોગ નહી થાય. સાથે જ ઉમ્ર પણ વધે છે. કોશિશ કરવી કે અવા જ કપડા દાન કરવું. આમ તો જૂના કપડા પણ દાન કરી શકાય છે. 

- જે લોકો અનાજ દાન કરે છે, તેમના ઘરમાં અન્નની કમી નહી હોય છે. 
- જો તમે ગોળ દાન કરશો તો તમને મનભાવતું અને શુદ્ધ ભોજન મળશે. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments