Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૂજા પાઠની સાથે જ આ શુભ કામ પણ કરવું, દુર્ભાગ્ય થઈ જશે દૂર

Webdunia
ગુરુવાર, 23 માર્ચ 2017 (16:49 IST)
જૂની પરંપરાઓમાં પૂજા પાઠની સાથે જ કેટલાક એવા કામ જણાવ્યા છે, જેનાથી મહાલક્ષ્મીની સાથે જ બધા દેવી-દેવતાઓની કૃપા મળી શકે છે. અહીં જાણો એવા 
જ શુભ કામ .... આ છે એવા જ કેટલાક કામ 
 
*ઘરના મંદિરને સાફ રાખવું
 
*બધી મૂર્તિઓ અને પૂજાનો સામાન યોગ્ય રીતે સજેલું હોવું જોઈએ આવું કરવાથી બધા દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને કુંડળીના બધા દોષ પણ શાંત થઈ જાય છે. 
 
*જ્યારે ઘરમાં કોઈ મેહમાન આવે તો તેને ઠંડુ પાણી પાવું 
*તેનાથી રાહુ ગ્રહના દોષ દૂર થાય છે અને કુંડળીના કાલસર્પ દોષ દૂર થાય છે. 
 
*મંગળના દોષ દૂર કરવા માટે રસોડાને હમેશા સાફ અને વ્યવસ્થિત જમાવીને રાખવું જોઈએ. 

જાણો કઈ વસ્તુઓ ખોવાઈ જવાથી આવે છે દુર્ભાગ્ય શાસ્ત્રો મુજબ
 
* વડીલોના સમ્માન કરવું જોઈએ. 
 
* જો બુધ શુક્ર, સૂર્ય અને ચંદ્ર્માના અસર દૂર કરવા ઝાડની સારવાર કરવી જોઈ અને ઝાડને પાણી પાવું જોઈએ 
 
* સવારે પહેલી રોટલી ગાયને ખવડાવી જોઈએ. તેનાથી ધન-ધાન્યની કમી નહી હોય છે. 
 
* સવારે ઉઠતા જ હથેળીના દર્શન કરવા જોઈએ તેનાથી સરસ્વતી, વિષ્ણુ અને લક્ષ્મીની કૃપા મળે છે. 
 
સવારે ઉઠયા પછી ભૂમિને પ્રણામ કરવું જોઈએ. 

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments