Webdunia - Bharat's app for daily news and videos

Install App

બુધવારે ઘરથી લઈને નિકળો આ વસ્તુઓ, થશે ચમત્કાર અને બનશે બગડેલા કામ

Webdunia
બુધવાર, 20 ફેબ્રુઆરી 2019 (09:18 IST)
લોકમાન્ય કહેવત છે કે બુધવારના સંબંધમાં કહેવાય છે બુદ્ધ કામ શુદ્ધ એટલે બુધવારના દિવસે કરેલ કામ શુદ્ધતાની સાથે પૂરૂ હોય છે. 
 
કાર્યની સફળ થતા કોઈ શંકા નથી. પણ કોઈ પણ કાર્ય પાછળ મેહનતની સાથે કિસ્મત પણ હોય છે. 
 
તે અનુરૂપ કાર્ય કરે છે. બુધવારના દિવસે ગ્રહના રાજકુમાર બુધ અને ગણેશજીને સમર્પિત છે. 
 
બન્નેને લીલો રંગ ભાવે છે. આ દિવસે ઘરના મુખ્યદ્વારની આસપાસ લીલા રંગની કોઈ પણ ફોટા લગાવો. 
 
ઘરથી બહાર નિકળતા સમયે ધાણા ખાઈને જવું જોઈએ અને સાથે એક ખીરા(કાકડી) લઈને જાઓ. 
 
આખા દિવસ તેને તમારી પાસે રાખવી. 
 
પછી જુઓ કેવું થશે ચમત્કાર અને બનશે બગડેલા કામ 
 
બુધવારે આ ઉપાય કરવાથી શુભ લાભની પ્રાપ્તિ હોય છે. 
 
બધી 12 રાશિઓના જાતક આર્થિક જોખમથી બચવા માટે શુદ્ધ ઘીમાં સિંદૂર મિક્સ કરી ગણપતિ મંદિરમાં ચઢાવો. 
 
ગાયને લીલી ઘાસ ખવડાવો. તેનાથી દૈવીય કૃપા બની રહે છે અને ઈચ્છાઓ પૂર્ણ હોય છે. 
 
ગણેશજીને મોદકનો ભોગ લગાવવાથી બુદ્ધિ કુશાગ્ર હોય છે અને સફળતાની રાહ ખુલે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સાત ફેરા અને સાત વચન- લગ્ન સમયે આ 7 વચન કન્યા વરથી લે છે

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

Rice In Diabetes - ડાયાબિટીસના દર્દીઓ કયા ચોખા ખાઈ શકે છે અને કયા શુગર માટે હાનિકારક છે.. જાણો

મટન ચોપ્સ રેસીપી

Baby girl name With D - ડ પરથી નામ છોકરી

વધુ જુઓ..

નવીનતમ

Makar Sankranti 2025: મકર સંક્રાંતિ પર આ ચાર રાશિઓની ચમકશે કિસ્મત, મળી શકે છે મનપસંદ પરિણામ

Hatha Yoga - એવો હઠયોગ કે તેના વિશે વિચારીને પણ રૂવાંટા ઉભા થઈ જાય, 61 કલશ ઠંડા પાણીથી સ્નાન કરે છે આ નાગા સાધુ

Mahakumbh 2025- CM યોગીએ મહાકુંભ પહેલા રસુલાબાદ ઘાટનું નામ કેમ બદલ્યું?

Importance of Shakambhari Navratri: 2025માં શાકંભરી નવરાત્રી ક્યારે શરૂ થશે, શું છે તેનું મહત્વ

Hanuman Raksha Kavach - હનુમાન કવચ

આગળનો લેખ
Show comments