અંક જ્યોતિષ - જાણો નામના પ્રથમ અક્ષર મુજબ તમારા અને બીજાના સ્વભાવની 7-7 ખાસ વાત
અંકજ્યોતિષ પ્રમાણે નામના અક્ષરના પણ કારક અંક હોય છે. A થી Z સુધી બધા અલ્ફાબેટસ માટે જુદા-જુદા અંક જણાવ્યા છે. દરેક અંકનું જુદુ-જુદુ મહત્વ છે. જુદો ગ્રહ સ્વામી છે. આપણા નામનો પહેલો અક્ષર જે અંક સાથે સંબંધિત હોય છે આપણા સ્વભાવ અને ભવિષ્ય એ જ મુજબ રહે છે.