Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dream Girl 2: આયુષ્માન ખુરાનાની 'ડ્રીમ ગર્લ 2'નું ટીઝર રિલીઝ, 'પઠાન' સાથે વાત કરતી જોવા મળી પૂજા

Webdunia
બુધવાર, 15 ફેબ્રુઆરી 2023 (11:08 IST)
આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. પોતાના અવાજના જાદુથી લોકોના દિલો પર રાજ કરનાર પૂજા ફરી એકવાર દર્શકોને મંત્રમુગ્ધ કરવા તૈયાર છે. ટીઝરમાં આયુષ્માન પૂજાના ગેટઅપમાં જોવા મળે છે. એક મિનિટ અને ત્રણ સેકન્ડના આ ટીઝરને લોકોની સામે ખૂબ જ ખાસ અંદાજમાં રજૂ કરવામાં આવ્યું છે. ટીઝર રિલીઝ થયા બાદ ફિલ્મને લઈને લોકોની અધીરાઈ ઘણી વધી ગઈ છે.
 
ટીઝરમાં પૂજા પઠાણ સાથે વાત કરતી સાંભળી શકાય છે. વિડિયોમાં પૂજા કહે છે, "હેલો, હું પૂજા..આપ કૌન બોલી રહી છું?" આ પછી, સામા છેડે આવેલ વ્યક્તિ શાહરૂખના અવાજમાં જવાબ આપે છે કે હું પઠાણ બોલી રહ્યો છું. પૂજા આ સાંભળીને ખુશ થઈ જાય છે. ત્યારબાદ પઠાણ તેના વેલેન્ટાઈન ડેની પણ શુભેચ્છા. આ ફિલ્મ 7 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે, જેનો ઉલ્લેખ ટીઝરમાં પણ છે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ayushmann Khurrana (@ayushmannk)

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Running Benefit: - સવારે 10 મિનિટ દોડવાથી દૂર થશે આ ખતરનાક બિમારીઓ

દિવાળી પર તાંબા- પીતળના વાસણ ચમકાવવા માટે આ 5 સરળ ટ્રીક્સ અજમાવો

ભાખરવડી બનાવવાની રીત

અનેક ઉપાયો પછી પણ પેટની ચરબી ઓછી થતી નથી, તો અપનાવો આ ઘરેલુ ઉપાય

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

આગળનો લેખ
Show comments