Webdunia - Bharat's app for daily news and videos

Install App

Russia Ukraine War Updates: યુક્રેની એયર ડિફેંસ થયા બરબાદ, 74 સૈન્ય ઠેકાણા પર રશિયાનો જોરદાર હુમલો, પુતિનની ચાલ તો જાણો

Webdunia
ગુરુવાર, 24 ફેબ્રુઆરી 2022 (22:01 IST)
રશિયાના હવાઈ હુમલામાં યૂક્રેનને ભારે નુકશાન (Russian Airstrikes in Ukraine) થયુ છે. રૂસી રક્ષા મંત્રાલયે હુમલો શરૂ થવાના 12 કલાક પછી નિવેદન રજુ કરીને દિવસભરની અપડેટ આપી છે. તેમા બતાવ્યુ છે કે રૂસી સેનાના હવા હુમલા (Russian Airstrike in Ukraine)માં યુક્રેની સશસ્ત્ર બળોના 74 માં યૂક્રેની સશસ્ત્ર બળોના 74 સૈન્ય ઠેકાણાને નષ્ત કરી દેવામાં આવ્યુ છે. યૂક્રેની સશસ્ત્રમાં બળોના 74 સૈન્ય ઠેકાણાને નષ્ટ કરી દેવામાં આવ્યા છે. યૂક્રેની સેના (Russia Ukraine War)ના બરબાદ ઠેકાણોમાં 11 એયરફીલ્ડ, ત્રણ કમાંડ સેંટર, એક યૂક્રેની નૌસૈનિક પોસ્ટ, 18 એસ-300 રડાર અને બુક એયર ડિફેંસ સિસ્ટમ સામેલ છે. આ ઉપરાંત રૂસી સેનાએ ડોનબાસમાં એક યૂક્રેની અટેક હેલીકોપ્ટર અને ચાર તુર્કી નિર્મિત બાયરકટાર સ્ટ્રાઈક ડ્રોનને તોડી પાડ્યા છે. રૂસે એવો પણ દાવો કર્યો કે તેમની સેનાને યુક્રેનના એયર ડિફેંસ સિસ્ટમને એંટી રેડિએશન મિસાઈલો દ્વારા નિશાન બનાવ્યા છે. અનેક એવી તસ્વીર પણ સામે આવી છે જેમા રૂસી હુમલાની અસર સ્પષ્ટ જોઈ શકાય છે. 

<

Russian airstrikes filmed from a civilian home somewhere in Ukraine https://t.co/w7CWzHgN3q

— Neil Hauer (@NeilPHauer) February 24, 2022 >
 
રશિયાનો દાવો - આત્મસમર્પણ કરનારા સૈનિકોનું સંપૂર્ણ સન્માન
રશિયાએ દાવો કર્યો છે કે સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુએ યુદ્ધ ઝોનમાંથી આત્મસમર્પણ કરેલા યુક્રેનિયન સૈનિકોના સુરક્ષિત બહાર નીકળવા માટે કોરિડોર બનાવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત રશિયન સૈન્યને તેમની સાથે સન્માનપૂર્વક વર્તે તેવી સૂચના આપવામાં આવી છે. તેણે રશિયન સૈનિકોને યુક્રેનના શહેરો પર હુમલો ન કરવા કહ્યું છે. જો કે, રશિયાના આ દાવાઓ સ્વતંત્ર રીતે ચકાસી શકાયા નથી. સાથે જ યુક્રેને દાવો કર્યો છે કે રશિયન હુમલામાં 70 થી વધુ નાગરિકોના મોત થયા છે. અમેરિકાએ સામાન્ય લોકોના મોત માટે રશિયાને પણ જવાબદાર ઠેરવ્યું છે. તે જ સમયે, રશિયાનો દાવો છે કે તેના સૈનિકો માત્ર સૈન્ય મથકોને નિશાન બનાવી રહ્યા છે.
<

Aftermath of Russian airstrikes on a Ukrainian military base in Odessa. pic.twitter.com/Iei6zBOW0X

— OSINT UKRAINE (@OSINT_Ukraine) February 24, 2022 >
 
રશિયાનો દાવો - આત્મસમર્પણ કરનારા સૈનિકોનું સંપૂર્ણ સન્માન
રશિયાએ દાવો કર્યો છે કે સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુએ યુદ્ધ ઝોનમાંથી આત્મસમર્પણ કરેલા યુક્રેનિયન સૈનિકોના સુરક્ષિત બહાર નીકળવા માટે કોરિડોર બનાવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત રશિયન સૈન્યને તેમની સાથે સન્માનપૂર્વક વર્તે તેવી સૂચના આપવામાં આવી છે. તેણે રશિયન સૈનિકોને યુક્રેનના શહેરો પર હુમલો ન કરવા કહ્યું છે. જો કે, રશિયાના આ દાવાઓ સ્વતંત્ર રીતે ચકાસી શકાયા નથી. બીજી બાજુ યુક્રેને દાવો કર્યો છે કે રશિયન હુમલામાં 70 થી વધુ નાગરિકોના મોત થયા છે. અમેરિકાએ સામાન્ય લોકોના મોત માટે રશિયાને પણ જવાબદાર ઠેરવ્યું છે. તે જ સમયે, રશિયાનો દાવો છે કે તેના સૈનિકો માત્ર સૈન્ય મથકોને નિશાન બનાવી રહ્યા છે.
<

Ammunition storage station in #Kalinovka exploded after being hit by #Russian airstrikes. #UkraineInvasion pic.twitter.com/GcyQgcEf5i

— MI6 ROGUE (@mi6rogue) February 24, 2022 >
પુતિનનું આગામી પગલું શું હશે?
વ્લાદિમીર પુતિને આજે સવારે જાહેરાત કરી હતી કે રશિયન સૈન્ય વિશેષ કામગીરી દ્વારા ડોનેટ્સક અને લુગાન્સ્ક પીપલ્સ રિપબ્લિકને મદદ કરી રહ્યું છે. આની પાછળનો હેતુ ડોનેટ્સક અને લુગાન્સ્કને યુક્રેનિયન કબજામાંથી સંપૂર્ણપણે મુક્ત કરવાનો છે. આજથી પહેલા આ બે વિસ્તારોમાંથી 70 ટકા પર યુક્રેનની સેનાનો કબજો હતો. આ સિવાય પુતિનનો બીજો હેતુ યુક્રેનમાં સત્તા પરિવર્તન કરવાનો પણ છે. પુતિને પોતે કહ્યું છે કે તેઓ હવે અટકવાના નથી. યુક્રેનમાં પશ્ચિમ સમર્થિત સરકાર નાટો અને યુરોપિયન યુનિયનનો ભાગ બનવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. રશિયા ઈચ્છે છે કે મોસ્કો સમર્થિત સરકાર બનાવીને તેના હિતોનું રક્ષણ કરવામાં આવે
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Allu Arjun- અલ્લુ અર્જુનના ઘરે ટામેટાં ફેંક્યા, તોડફોડ; અલ્લુ અર્જુન સાથે જોડાયેલી નાસભાગનો મામલો અટકવાનો નથી

ગુજરાતી જોક્સ -મંત્રી ગામમાં

Somnath jyotirlinga temple- સોમનાથ મંદિર

ગુજરાતી જોક્સ - વેલેન્ટાઈન ડે

ગુજરાતી જોક્સ - હું મૂર્ખ છું.

વધુ જુઓ..

નવીનતમ

How To Make Pizza Without Oven- ઓવન વગર પિઝા કેવી રીતે બનાવશો, જાણો આ 10 સરળ સ્ટેપ્સ

National Farmers Day - શા માટે ભારતમાં 23 ડિસેમ્બરે ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે? જાણો કારણ

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

Christmas Outfit Ideas ઓફિસ ક્રિસમસ પાર્ટી માટે 5 બેસ્ટ આઉટફિટ

Chocolate Cupcakes થી ક્રિસમસને બનાવો ખાસ, જાણો રેસિપી

આગળનો લેખ
Show comments