Webdunia - Bharat's app for daily news and videos

Install App

7 લોકો જીવતા સળ્ગ્યા - પેંટ ફેક્ટ્રીમાં લાગી ભયંકર આગ

Webdunia
શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2024 (10:46 IST)
-દિલ્હીના અલીપુરની પેઇન્ટ ફેક્ટરી લાગેલી ભીષણ આગ
- ભીષણ આગમાં સાત લોકો દાઝી ગયા
- ત્રણ કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યા
 
દિલ્હી 15 ફેબ્રુઆરી 2024. પેઇન્ટ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં સાત લોકો દાઝી ગયા હતા. આ ઘટના દિલ્હીના અલીપુરની પેઇન્ટ ફેક્ટરીની હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ, અહી દાઝી જવાથી 7 લોકોના મોત થયા છે. અગાઉ આગમાં દાઝી જવાથી ત્રણ લોકોના મોતના સમાચાર હતા. અગાઉ પણ આ અકસ્માતમાં ત્રણને ઈજા થઈ હતી. 22 ફાયર ટેન્ડરોએ આગને કાબૂમાં લીધી છે.
 
7 લોકો જીવતા બળી ગયા: પેઇન્ટ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી, 7 લોકોએ જીવ ગુમાવ્યો, ઘણા લોકો દાઝી ગયા, દિલ્હી 15 ફેબ્રુઆરી 2024. પેઇન્ટ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં સાત લોકો દાઝી ગયા હતા. આ ઘટના દિલ્હીના અલીપુરની પેઇન્ટ ફેક્ટરીની હોવાનું જાણવા મળી રહ્યું છે.
 
લગભગ ત્રણ કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યા બાદ સર્ચ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં 7 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. અંદર ફસાયેલા બાકીના લોકોની શોધખોળ ચાલુ છે. વેરહાઉસમાં આગ લાગતા જ આસપાસના રહેણાંક વિસ્તારોમાં અફરા-તફરી મચી ગઈ હતી. આજુબાજુના લોકો જીવ બચાવવા તાત્કાલિક ત્યાંથી ભાગી ગયા હતા. થોડી જ વારમાં આગએ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસની પાંચ દુકાનો અને વાહનોને લપેટમાં લીધા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

LIVE- GujaratI News Todays - રાજકોટમાં પણ 11 વર્ષનાં બાળકનું હ્રદય રોગનાં હુમલાથી મૃત્યું થયું હતું.

જો આ સ્ટીકર કારની વિન્ડશિલ્ડ પર નહીં લગાવવામાં આવે તો તમારે 10000 રૂપિયા ચૂકવવા પડશે.

સંભલ હિંસામાં 5ના મોત બાદ શાળા-ઈન્ટરનેટ બંધ, 'બહારના લોકો' પ્રવેશ પર પ્રતિબંધ, 4ના મોત

Weather Updates- 75 કિમીની ઝડપે પવન ફૂંકાશે, 14 રાજ્યોમાં વાદળો વરસશે; અહીં તબાહી થશે, પછી કડકડતી ઠંડી પડશે!

Maharashtra માં CM પદના દાવેદાર, બે ફાર્મૂલા જાણો કેવી રીતે થશે નવા કેબિનેટ

આગળનો લેખ
Show comments