Webdunia - Bharat's app for daily news and videos

Install App

Skin Care: ગ્લોઈંગ સ્કિન માટે ઘરમાં તૈયાર કરો ઑલિવ ઑયલ ઓવરનાઈટ ફેસ માસ્ક

Webdunia
ગુરુવાર, 22 જુલાઈ 2021 (08:27 IST)
ત્વચા પર જેતૂનનો તેલના ફાયદા દરેક કોઈએ સાંભળ્યા હશે. ચેહરાની રોનકને વધારવા માટે તે ફેસ માસ્કનો ઉપયોગ કરી શકાય છે. તમે ઘરના સામાનથી ઑલિવ ઑયલનો ઓવરનાઈટ ફેસ માસ્ક બનાવી શકો 
છો તો આવો જાણીએ તેને બનાવવાની રીત અને તેના ફાયદા 
ઑલિવ ઑયલનો ઓવરનાઈટ ફેસ માસ્કના ફાયદા 
- રાત્રે લગાવવાથી આ ત્વચા પર બમણુ અસર કરે છે. 
ઑલિવ ઑયલ ભેજ જળવી રાખે છે તેમજ લીંબૂ વધારાના ઑયલને કંટ્રોલ કરે છે. 
તેને લગાવવાથી ચેહરાના ડાઘ ધબ્બાથી છુટકરો મળી શકે છે. 
 
આ સ્કિનને ગ્લોઈંગ બનાવે છે. 
ફેસ માસ્ક બનાવવાની સામગ્રી 
2 ચમચી ઑલિવ ઑયલ 
1 ચમચી ગુલાબ જળ 
4-5 ટીંપા લીંબૂનો રસ 
સ્પ્રે બોટલ કે ડ્રાપર 
 
ફેસ માસ્ક બનાવવાની રીત 
એક વાટકીમાં ઑલિવ ઑયલ, ગુલાબ જળ અને લીંબૂને સારી રીતે મિક્સ કરી લો. બધી સામગ્રી સારી રીતે મિક્સ કરો અએન ફેસ માસ્ક તૈયાર કરો. આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરી લો. 
 
ફેસ માસ્ક ઉપયોગની રીત 
સૌથે પહેલા ચેહરાને પછી તેને ચેહરા પર સારી રીતે સ્પ્રે કરો અને ઓછામાં ઓછા 1 મિનિટ સુધી ચેહરાની સારી રીતે મસાજ કરવી. તેને રાતભર માટે ચેહરા પર લગાવી રાખો. સવારે ચેહરા હળવા હૂંફાણા 
 
પાણીથી સાફ કરો. તેને અઠવાડિયામાં એક વાર જરૂર લગાવો. આ સ્કિનને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments