Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો સેક્સ કરવાની રૂચિકર જગ્યાઓ...

Webdunia
બુધવાર, 28 માર્ચ 2018 (17:07 IST)
કોઈ પણ વસ્તુ કેટલી પણ પસંદ હોય એને દરેક દિવસ ખાવાથી તમારા મોઢા ના સ્વાદ ખરાબ થઈ જશે. કોઈ ડ્રેસ તમને કેટલી પણ સારી કેમ ન લાગતી હોય પણ દરેક દિવસ નહી પહેરી શકાય. એમ જ દરેક દિવસ એક જ રીતે સેક્સ કરતા ધીરે-ધીરે એમનું નવુંપણ અને રોમાંચ ખત્મ થઈ જાય છે .એક જ અંદાજથી સેક્સ કરતા એમાં તમારી રૂચિ ખત્મ થઈ શકે છે. આથી તમારા પાર્ટનર સાથે પણ તમારી દૂરી વધશે. આ ટીપ્સમાં જાણો સેક્સ કરવાની રૂચિકર જગ્યાઓ 
1. કારમાં- કારના બારણા લૉક કરો , કાંચ ઉપર કરો બ્લાઈંડ્સ લગાડો અને .... 
2. કિચનમાં- કોણે કીધું કે કિચનમાં માત્ર ભોજન જ  રાંધી શકે છે . શેલ્ફની ઓછી જગ્યામાં એક સાથે કોશિશ કરવું કદાચ એમને બહુ પસંદ આવશે. 
ALSO READ: સેક્સલાઈફમાં આ જગ્યાઓ પર લગાડો રોમાંસનું તડકોALSO READ: ફર્સ્ટ ટાઈમ સેકસ વખતે મહિલાઓને સતાવે છે આ 10 ડરALSO READ: બેડરૂમમાં આ વાતોને કરો ઈગ્નોર, લવલાઈફ થશે રોમાંટિક
3. પાર્ક માં- પાર્કમાં ક્યારે ખુલ્લામાં એક બીજાનું હાથ પકડીને ચાલવું અને કિસ કરવું યો જુદુ છે પણ પાર્કની ઝાડીઓમાં અને ખંડહરના ખાલી પનમાં ચુપકે થી બીજીથી છુપીને સેક્સ કરવું ચુનૌતી ભરેલું છે આમ તો એમાં જીત પછી તમે બન્ને જે  ખુશી મળશે એમની કીમત વધારે છે. 
4. પહાડ પર- એક ખૂબસૂરત ઘાટીમાં લીલી પહાડના વચચે ટેંટ લગાડો અને સેક્સ  જુદા રીતે અજમાવો. 
5. સ્વિમિંગ પુલ- સ્વિમિંગ પુલમાં કોશિશ કરી છે ક્યારે ? પાણીમાં વજનનું ખબર નહી ચાલે . દરેક વસ્તુ ખૂબ હળવી થઈ જાય છે. અને પાણીમાં તો બધું સારું લાગે છે. 
6. સોફા પર - સેક્સ માટે બેડની જગ્યા સોફા ઉપયોગ કરીને જુઓ. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અંડરવિયર થી લઈને ટીવી જોવા સુધી આ કારણથી ઘટે છે સ્પર્મ

બેડરૂમમાં પતિનો મૂડ ઑફ કરે છે તમારી આ ભૂલોં

અહીં સુહાગરાતે પલંગ ઉપર પાથરવામાં આવે છે સફેદ ચાદર, ગામના લોકો માંગે છે વર્જિનિટીનું પ્રુફ

સેક્સ લાઈફ - સેક્સ અનેક રોગોની દવા પણ છે

ચર્ચામાં છે સ્પ્રેડ ઈગલ સેક્સ પોઝિશન, જાણો તેના વિશે રોચક વાતો

વધુ જુઓ..

નવીનતમ

જાણો શા માટે એક દીકરીએ કરાવ્યું તેમના જ પિતાને સ્તનપાન

શા માટે માનસૂનમાં ફિજિકલ રિલેશન બનાવે છે કપલ્સ? આ રીતે બનાવો સ્પેશલ

આવી રીતે કરશો સેક્સ તો પહોંચી જશો હોસ્પીટલ

પાર્ટનર સાથે સંબંધ બનાવવું પણ જરૂરી છે

તમારામાં છે આ ક્વાલિટીસ તો મહિલાઓ થશે આકર્ષિત

આગળનો લેખ