Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિત 9 સામે છેતરપિંડની ફરિયાદ

Webdunia
શનિવાર, 3 નવેમ્બર 2018 (08:20 IST)
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયા સહિત 9 લોકો સામે છેતરપિંડની ફરિયાદ નોંધાઈ છે. સ્કૂલમાં ટ્રસ્ટ બનાવ્યા બાદ સ્કૂલ બંધ થઈ જતા 12 કરોડ 96 લાખ રૂપિયા પરત નહીં આપતા પોલીસ કમિશનરને વકીલ દ્વારા અરજી કરાઈ હતી. જેથી ડી.કે.સખીયા સહિત 9 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.અરજીકર્તા સિદ્ધાર્થ કામદારે જણાવ્યું કે, ડી.કે.સખીયા તેમના પુત્ર જીતુ સખીયા, બિપીન સાવલીયા, અશોક ડોબરીયા, વિનોદ શેખલીયા, વિજય ડોબરીયા, સંજય ટીંબડીયા, વલભ શેખલીયા અને મનિષા ડોબરીયા વિદ્યા પ્રસારણના ટ્રસ્ટી છે. વર્ષ 2017માં શાળા કોલેજના સંચાલન માટે રૂપિયાની જરૂરીયાત હોવ અને પ્રવેશ થયા બાદ લોન પરત આપવાની વાત કરી હતી. ફરિયાદી સિદ્ધાર્થ કામદાર અને તેના પરિવારજનોએ કટકે કટકે તેઓના પર્સનલ ખાતામાંથી રૂ.1,29,60,000 બેંક દ્વારા ટ્રસ્ટના ખાતામાં ફેરવ્યા હતા જે રકમ ટ્રસ્ટીઓએ જૂનમાં ચૂકવી નથી. ટ્રસ્ટીઓએ હાથ ઉંચા કરી નાંખ્યા છે અને એક રૂપિયો પરત કર્યો નથી. સ્કૂલ પણ બંધ કરી દીધી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Baba Siddiqui Murder- યુપીના શૂટર્સનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી, હરિયાણામાં હત્યાનો આરોપી

પોતાની જાતને મૃત સાબિત કરીને પ્રેમી સાથે ભાગી ગઈ યુવતી, જ્યારે તે પાછી આવી ત્યારે પિતાએ તેને ભૂત સમજી તેનો પીછો કર્યો, જાણો સમગ્ર મામલો

મુરાદાબાદ: સગીર બહેન પર અત્યાચાર ગુજાર્યો, ગર્ભવતી હતી ત્યારે એસિડ પીવડાવ્યું, હાલત બગડી, હોસ્પિટલમાં દાખલ

દિવાળી પર હવાઈ પ્રવાસીઓને મોટી ભેટ, 20-25 ટકા ડિસ્કાઉન્ટ

બદ્રીનાથ ધામના દરવાજા 17 નવેમ્બરે બંધ રહેશે, 13થી 15 નવેમ્બર સુધી પંચ પૂજા થશે

આગળનો લેખ
Show comments